हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજકોટ માર્કેટિંગ યાર્ડ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ News
gujarat
સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર
રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રૈયાણી જૂથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોઘરા માટે લોબિંગ કર્યું હતું..
Jul 5,2024, 16:27 PM IST
Cyclone Nisarg
વાવાઝોડાને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસી લાવવાની મનાઈ ફરમાવાઈ
3 અને 4 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની અસર જોવા મળશે. આ અસરને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદની આગાહી પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને બે દિવસ જણસી લઈને ન આવવા તાકીદ કરવામાં આવ્યા છે.
Jun 3,2020, 12:19 PM IST
Rajkot marketing yard
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓની હડતાળ યથાવત, જુઓ શું કહે છે વેપારીઓ....
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. યાર્ડના સત્તાધીશો અને વેપારીઓની આજે બેઠક મળી હતી. જેમાં વેપારી એસોસિયેશને તેમના પર કરવામાં આવેલા કેસો પાછા ન ખેંચવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાએ કહ્યું કે આ મામલે યાર્ડના સત્તાધીશો મુખ્યમંત્રીને મળવા જશે અને કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરવામાં આવશે. યાર્ડમાં મળેલી બેઠકમાં વેપારીઓ અને સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
Feb 22,2020, 14:35 PM IST
કપાસ
રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ
રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ થઇ ચુકી છે. જો કે આ વખતે મગફળી અને કપાસની ક્વોલિટીમાં ખુબ જ ફરક છે. પાછોતરા વરસાદના કારણે ક્વોલિટી ખુબ જ ડાઉન ગઇ છે.
Nov 8,2019, 19:00 PM IST
Bhavantar Yojna
આ વર્ષે ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નથીઃ કૃષિપ્રધાન આરસી ફળદુ
ઉપરાંત ખેડૂતોની આત્મહત્યા મુદ્દે તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે.
Oct 27,2018, 16:45 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?