हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજભા ગઢવી
રાજભા ગઢવી News
controversial statement
ડાંગ આવીને માફી માંગો રાજભા! ડાયરાના કલાકારની માફીથી કામ ન ચાલ્યું, આદિવાસી સમાજમાં
Rajbha Gadhvi Controversial Statement : માફી માગવા છતાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો વિરોધ જારી... ડાંગના આહવામાં રાજભાના પૂતળાને પહેરાવાયો ચપ્પલનો હાર... આદિવાસી સમાજે કહ્યું- ડાંગમાં આવીને માફી માગો રાજભા
Oct 26,2024, 10:50 AM IST
controversial statement
ભૂલ થઈ ગઈ! આદિવાસી સમાજ વિફરતા આખરે લોક કલાકાર રાજભા ગઢવીએ માફી માંગી
જંગલમાં રહેતા આદિવાસી સમાજ પર ટિપ્પણી કરતા લોક કલાકાર રાજભા ગઢવીને હવે પોતાની ભૂલનું ભાન થયું છે. રાજભા ગઢવીએ વિવાદ અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર દિલગીરી વ્યકત કરી. તેમણે સમાજની લાગણી દુભવ્યાને કારણે માફી માંગી છે.
Oct 25,2024, 15:12 PM IST
controversial statement
આ શું બોલી ગયા રાજભા ગઢવી! ડાંગના આદિવાસીઓ માટે કરી દીધી ન કરવા જેવી ટિપ્પણી
Gujarati Folk Singer Rajbha Gadhvi : પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવીની ડાંગના જંગલમાં થતી લૂંટ પર વિવાદાસ્પદ ટિપ્પણી.. આદિવાસી સમાજની લાગણી દુભાઈ
Oct 25,2024, 8:16 AM IST
Rajkot
રાજકોટ: લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, જુઓ Video
રાજકોટના શાસ્ત્રી મેદાન સ્થિત રાજકોટ કા રાજાના આયોજનમાં લોક ડાયરોનું આયોજન કરાયું હતું.લોક ડાયરામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ડાયરામાં જાણીતા લોકડાયરાના કલાકાર રાજભા ગઢવી પર ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.રાજકોટ કા રાજાનું આયોજન રાજકોટ મનપા વોર્ડ નંબર ૧ ના ભાજપના કોર્પોરેટર આશિષ વાગડીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Sep 12,2019, 11:58 AM IST
જુનાગઢ
જુનાગઢ: લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગનો વીડિયો વાયરલ
ફરી એક વાર લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગ ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં 2 યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
Sep 1,2019, 13:25 PM IST
લોક દરબાર
થરાદમાં લોક ડાયરામાં રાજભાના ગીતો પર લોકો ઝૂમ્યા, થયો રૂપિયાનો વરસાદ
થરાદમાં કેનાલની બાજુમાં આવેલા સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થ અર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકારો સંગીતા લાબંડીયા, રાજભા ગઢવી, દેવરાજ ગઢવી હાજર રહ્યાં હતા.
Feb 24,2019, 10:03 AM IST
પુલવામા આતંકી હુમલો
Video : શહીદોને મદદ કાજે રાજકોટવાસીઓએ ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા
રાજકોટમાં કૃષ્ણ સંગઠન યુવા ગ્રુપના યુવાનો દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાના મવા ચોકમાં લોક ગાયક રાજભા ગઢવીનો ડાયરા યોજાયો હતો. ત્યારે ડાયરામાં એકત્ર થયેલા રૂપિયાને શહીદોના પરિવારને આપવાનું નક્કી કરવામાં આવ્યું. ગઇકાલે યોજાયેલા ડાયરામાં રાજકોટની 5000થી વધુ જનતા ઉપસ્થિત રહી હતી અને ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકોએ શહીદોને મદદ કાજે ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા હતા. આ તમામ રૂપિયા શહીદોના પરિવારને સોંપવામાં આવશે. સાથે જ ડાયરાના અંતે 5000થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Feb 20,2019, 12:50 PM IST
ડાયરો
રાજભા ગઢવી પર ડાયરામાં થયો રૂપિયાના વરસાદ
કાલાવડ તાલુકાનાં દાણીધારમાં સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 28મી સપ્ટેમ્બરે લોકડાયરાનો મધરાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લોક ડાયરમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
Sep 30,2018, 11:27 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય