हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિઝર્વ બેન્ક
રિઝર્વ બેન્ક News
લોન મોરાટોરિયમ
સામાન્ય લોકો માટે ખુશખબર, 15 નવેમ્બર પહેલા લાગૂ થઈ જશે વ્યાજ પર વ્યાજ માફીનો નિર્ણય
મેહતાએ કહ્યુ- બેન્ક વ્યાજ પર વ્યાજને માફ કરશે અને તેની ભરપાઇ સરકાર કરશે અને આ ગણનામાં વિભિન્ન પ્રકારની વસ્તુ સામેલ થશે. અમારે તે નક્કી કરવું પડશે કે બેન્ક અમને યોગ્ય ફોર્મેટ ઉપલબ્ધ કરાવે.
Oct 14,2020, 19:41 PM IST
reserve bank governor
શેરબજાર પર રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી ચેતવણી, જાણો શું કહ્યું
કોરોના સંકટને કારણે જ્યારે દેશ-દુનિયાની અર્થવ્યવસ્થામાં મંદી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા સુધીના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં શેર માર્કેટ સતત વધી રહ્યું છે.
Aug 22,2020, 16:24 PM IST
બેન્ક
Bank Holidays 2020: જાન્યુઆરીમાં 14 દિવસ બંધ રહેશે બેન્ક
નવું વર્ષ 2020 લાંબી રજાઓ લઇને આવી રહ્યું છે. જાન્યુઆરી 2020માં બેન્કોની લાંબી રજાઓ છે. રિઝર્વ બેન્કની વેબસાઇટ અનુસાર જાન્યુઆરીમાં 14 દિવસ બેન્ક બંધ રહેશે. આ દિવસોમાં બેન્કોનું કામકાજ બંધ રહેશે. તેમાં સરકારી અને ખાનગઈ બેન્કોની રજાઓ સામેલ છે. 10 રજાઓ, મહિનાના 2-4 શનિવાર અને દર રવિવારે પણ બેન્ક બંધ રહેશે
Dec 30,2019, 9:16 AM IST
ક્રેડિટ પોલિસી
RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગુરૂવારે પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજદર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Dec 5,2019, 15:11 PM IST
ક્રેડિટ પોલિસી
આજે RBIની ક્રેડિટ પોલીસી થશે જાહેરાત, હોમ-કાર લોન થશે વધુ સસ્તી?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI)ની ક્રેડિટ પોલિસી (Credit Policy) આજે (5 ડિસેમ્બર)ના રોજ આવશે. બપોરે 12 વાગે આરબીઆઇ પ્રેસ કોંફરન્સ કરી વ્યાજ દરોની જાહેરાત કરશે. ઝી ન્યૂઝના પોલના અનુસાર RBI વ્યાજ દરોમાં એક ચતૃથાંશ ટકાનો ઘટાડો કરી શકે છે. જો RBI દ્વારા આ પ્રકારનો ઘટાડો કરવામાં આવે તો એ વાતની સંભાવના છે કે આગામી દિવસોમાં તમારા ઘર અને કાર લોન પર વ્યાજ દર થોડા વધુ ઘટી શકે છે.
Dec 5,2019, 10:10 AM IST
રિઝર્વ બેન્ક
હવે RBI પર સૌની નજર, વ્યાજદર મોંઘા થવાની સંભાવના
નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કાપ મુકીને સામાન્ય નાગરિકોને રાહત આપી છે, પરંતુ હવે સૌની નજર રિઝર્વ બેન્ક પર ટકી છે, જે શુક્રવારે નાણાનીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી શકે છે, જેના કારણે લોન મોંઘી થવાની સંભાવના છે
Oct 4,2018, 21:35 PM IST
Trending news
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની
crime news
ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો...
Viral Video
મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જુઓ
patidar anamat andolan
સળગતો સવાલ : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા તો બીજા પરના કેમ નહિ?
facebook
તમારા સિવાય બીજુ કોઈ કરે છે Facebookનો ઉપયોગ? આ રીતે પડશે ખબર, કરો એક ઝાટકે લોગઆઉટ