हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્યાપાર સમાચાર
વ્યાપાર સમાચાર News
Business News
આ ભારતીય રાજાએ 'Rolls Royce' કારથી સાફ કરાવ્યો હતો કચરો! સાચી કહાણીથી દુનિયા અજાણ
History interesting facts: આ ઘટના વર્ષ 1920ની છે. જ્યારે મહારાજા જય સિંહ પ્રભાકર લંડન ગયા હતા. જાણો એવું શું થયું, ત્યારબાદ મહારાજાએ Rolls Royce ની ગાડીઓમાં કચરો ભરાવ્યો, આવો જાણીએ....
Aug 17,2024, 20:44 PM IST
ભારતીય અર્થતંત્ર
GDP ગ્રોથ પર નીતિ આયોગનું અનુમાન- વર્ષ 2021માં સ્થિતિમાં થશે સુધાર
નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યુ, 'આપણે ચોક્કસપણે આગામી નાણાકીય વર્ષ (2021-22)ના અંત સુધી કોરોના વાયરસ મહામારીના પહેલાના સ્તર પર પહોંચી જશું.' તેમણે કહ્યું કે, હાલના નાણાકીય વર્ષમાં જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો રહેવાનું અનુમાન છે.
Dec 6,2020, 16:46 PM IST
પોસ્ટ ઓફિસ
Post Office Deposit: બેન્કની જેમ જો મિનિમમ બેલેન્સ નહીં તો લાગશે આટલો ચાર્જ
ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ પ્રમાણે પોસ્ટઓફિસ બચત ખાતાધારકોએ 11 ડિસેમ્બર સુધી પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેનટેન કરવું પડશે. આ તારીખ બાદ મિનિમમ બેલેન્ટ મેન્ટેનેન્ટ ચાર્જ લાગુ કરવામાં આવશે.
Dec 5,2020, 9:05 AM IST
સોનાનો ભાવ
Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
Dec 3,2020, 22:42 PM IST
કેન્દ્ર સરકાર
વધુ એક સરકારી કંપનીમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં મોદી સરકાર
આ કંપની એપ્રિલ 2018મા શેર બજારમાં લિસ્ટ થઈ હતી. સરકાર તેમાં 26 ટકા ભાગીદારી વેચીને આઈપીઓ લાવી હતી અને તેનાથી 438 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
Nov 22,2020, 16:18 PM IST
Gold price today
Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવો ભાવ
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 248 રૂપિયાના ઘટાડા સાથે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.
Nov 19,2020, 18:28 PM IST
સોનાનો ભાવ
Gold Price: અમેરિકી ચૂંટણી વચ્ચે સોનાની ચમક વધી, ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
રૂપિયામાં ઘટાડાને કારણે બુધવારે દિલ્હી સોની બજારમાં સોનું 111 રૂપિયા મોંઘુ થયું જ્યારે ચાંદીની કિંમતમાં 1266 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
Nov 4,2020, 19:22 PM IST
સોનાનો ભાવ
Gold Rate Today: સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં વધારો, જાણો આજની કિંમત
સોનાની હાજર માગમાં મંગળવારે ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનામાં 137 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
Oct 27,2020, 19:26 PM IST
સોનાના ભાવમાં વધારો
Gold Rate Update: સોનામાં સામાન્ય વધારો, ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો નવી કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે, 'આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતોમાં તેજીને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 82 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.'
Oct 8,2020, 18:37 PM IST
Petrol Diesel price
Petrol Diesel Price: સતત 5મા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો, જાણો આજની કિંમત
પાછલા સપ્તાહમાં માત્ર એક દિવસને છોડીને બાકી બધા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે.
Aug 24,2020, 10:02 AM IST
Apple CEO Tim Cook
વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એપલના CEO હવે બન્યા અબજપતિ
પાછલા સપ્તાહે એપલ સાઉદી અરબની તેલ કંપની સાઉદી અરામકોને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની હતી.
Aug 11,2020, 13:58 PM IST
Petrol Diesel price
સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત
કોવિડ-19ની અસરને કારણે કાચા તેલની કિંમતોમાં ચાલી રહેલી મંદી વચ્ચે સતત ચોથા દિવસે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર છે.
Jul 30,2020, 7:49 AM IST
CBDT
30 દિવસમાં દૂર થશે કરદાતાની ફરિયાદો, CBDTએ આપ્યો આદેશ
સીબીડીટી તરફથી આવકવેરા અધિકારીઓને તે પણ કહેવામાં આવ્યું છે કે, કરદાતાની સાથે માત્ર ઈ-મેલ દ્વારા સંપર્ક કરો.
Jul 22,2020, 12:39 PM IST
petrol-diesel price
પેટ્રોલ-ડીઝલ ભાવઃ પ્રથમવાર ડીઝલ 81ને પાર, જાણો તમારા શહેરનો ભાવ
દેશમાં ડીઝલની કિંમત (Petrol Diesel Price)માં આજે એકવાર ફરીથી ઈતિહાસ બની ગયો છે. દેશમાં પ્રથમવાર (First Time) આ ઇંધણની કિંમત 81 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
Jul 13,2020, 8:10 AM IST
Economists
અર્થશાસ્ત્રીઓને આશંકા, અમેરિકામાં આવી શકે છે 1946 બાદની સૌથી મોટો મંદી
એનએબીઈના નિષ્ણાંત દળે અનુમાન વ્યક્ત કર્યું છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અમેરિકાની જીડીપી પાંચ ટકા ઘટી જશે, ત્યાર બાદ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ ઘટાડો રેકોર્ડ 33.5 ટકા હશે.
Jun 8,2020, 14:37 PM IST
ટીસીએસ
TCSને 8,118 કરોડ રૂપિયાનો ચોખો નફો
ટીસીએસને ત્રીજા ક્વાર્ટરમાં 8118 કરોડ રૂપિયાનો ચોખો નફો થયો છે. આ પહેલાના ક્વાર્ટરમાં કંપનીને 8042 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો.
Jan 17,2020, 19:18 PM IST
કૈટમી
ઉદ્યોગ સંગઠન CATMiએ આપી ચેતવણી, માર્ચ 2019 સુધી બંધ થઈ જશે 50 ટકા એટીએમ
ઉદ્યોગ સંગઠને દેશના અડધાથી વધુ એટીએમ મશીનો બંધ થવાની ચેતવણી આપી છે.
Nov 21,2018, 19:44 PM IST
Trending news
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે