हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શૈક્ષણિક સત્ર
શૈક્ષણિક સત્ર News
education
CBSE અંગે સૌથી મોટા સમાચાર, જાણો કયા-કયા ધોરણનો બદલાઈ ગયો અભ્યાસક્રમ
CBSE BOARD: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યો છે નિયમોમાં ફેરફાર. વિવિધ ધોરણોના અભ્યાસ ક્રમોમાં કરવામાં આવ્યો છે ધરધૂળથી ફેરફાર. જો તમારા બાળકો પણ CBSE માં ભણતા હોય તો જાણી લેજો આ વિગતો...
Mar 24,2024, 12:12 PM IST
અમદાવાદ
ભાર વિનાનું ભણતર: કેટલું હળવું થયું દફતર?
દિવાળી બાદ આજથી બીજા નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઇ ચુકી છે. ત્યારે વિધાર્થીઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજય સરકાર દ્વારા ભાર વિનાના ભણતર પર જે રીતે ભાર મુકવામા આવ્યો છે ત્યારે ઝી 24 કલાકની ટીમ સુરતના અડાજણ વિસ્તારમા આવેલી પ્રેસિડન્સી સ્કુલમાં પહોંચી હતી. જ્યા કેટલાક વિધાર્થીઓનુ બેગ એટલુ ભારે હતુ કે તેઓ ખુબ તેનો ભાર ઉંચકી શકતા ન હતા. ત્યારે આ અંગે શાળાના આચાર્યનુ શુ કહેવુ છે તે જાણીએ આ અહેવાલમાં...
Nov 14,2019, 15:46 PM IST
વડોદરા
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બે પ્રકારની ફી વસુલતા વાલીઓનો વિરોધ
વડોદરાના સમાં વિસ્તારમાં આવેલ વિદ્યાની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી બે પ્રકારની ફી વસુલવાના માળખાને લઈને આજે વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો. અલબત્ત આ શાળાના વાલી મંડળને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ટેકો મળ્યો હતો અને વાલી મંડળના પ્રતિનિધિઓએ શાળા સંચાલકને ફી મુદ્દે રજુઆત કરી હતી.
Jun 14,2019, 20:23 PM IST
વિદ્યાર્થી
કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓએ કલાકો સુધી લાઇનોમાં કેમ ઉભા રેહવું પડ્યું,જુઓ વીડિયો
છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓ આવકના દાખલા અને EWS પ્રમાણપત્ર માટે વિવિધ સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે તેમ છતા વિદ્યાર્થીઓને આવકના દાખલા મળ્યા નથી. વહેલી સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહ્યા બાદ ફોર્મમા ક્ષતિ કાઢી તેઓને પરત મોકલવામાં આવે છે અને બીજે દિવસે ફરી પાંચ પાંચ કલાક લાઇનોમા ઉભા રહેવાનો વારો આવે છે. સ્થાનિક વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે 11 વાગ્યા બાદ પણ તલાટી ઓફિસમાં આવતા નથી, જેને કારણે ફોર્મ પર તેમની સહી રહી જતી હોય છે.
Jun 10,2019, 17:20 PM IST
સ્કૂલ
આજે સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પહેલો દિવસ
રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઉનાળુ વેકેશન બાદ ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે આજથી શાળાઓ ફરીથી ધમધમશે. સ્કૂલ શરૂ થયા બાદ 13થી 15 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાશે.
Jun 10,2019, 10:12 AM IST
Schools open
ગુજરાત સરકારે વેકેશન ન લંબાવતા ઓરેન્જ એલર્ટ વચ્ચે શરૂ થઈ શાળાઓ
રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઉનાળુ વેકેશન બાદ ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે આજથી શાળાઓ ફરીથી ધમધમશે. સ્કૂલ શરૂ થયા બાદ 13થી 15 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાશે.
Jun 10,2019, 8:24 AM IST
Trending news
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી