हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સવારનો નાસ્તો
સવારનો નાસ્તો News
morning tips
Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે
Morning Eating Habits: હેલ્ધી વસ્તુ ખાવાની પણ એક રીત હોય છે. જો હેલ્ધી વસ્તુને પણ તમે ખોટા સમયે ખાવ છો તો તે નુકસાન કરે છે. આવી જ કેટલીક વસ્તુઓ છે જેને નાસ્તામાં ક્યારેય ખાવી નહીં. આ વસ્તુઓ સવારે ખાવાથી આખો દિવસ બેચેની રહે છે.
Jan 1,2025, 8:01 AM IST
lifestyle
BREAKFAST: રોગોને હંમેશા દૂર રાખવા માટે સવારના નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
Morning Breakfast: કહેવાય છેકે, સવારનો નાસ્તો હંમેશા રાજા જેવો હોવો જોઈએ. ઘણાં લોકોને સવારે કંઈ પણ આચર કુચર વસ્તુઓ ખાવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજે તમારી આદત બદલીને ખાઓ આ હેલ્ધી વસ્તુઓ...
May 23,2024, 8:04 AM IST
Health Care Tips
અમીર લોકો આ 5 હેલ્ધી નાસ્તાથી કરે છે દિવસની શરૂઆત, એટલે જ રહે છે હંમેશા ફીટ
Healthy Indian Breakfast: સવારે કયો નાસ્તો ખાવો અને કયો નહીં તે પણ એક મહત્ત્વની બાબત છે. ગમે તે વસ્તુઓ ખાવાથી તબીયત બગડી શકે છે. ત્યારે જાણીએ શું કહે છે ડાયટ એક્સપર્ટ...
May 12,2024, 17:11 PM IST
Health Care Tips
કામ કર્યા વિના પણ આખો દિવસ લાગે છે થાક? આ વસ્તુઓ તમારી બોડીને આપશે સુપર એનર્જી
Diet Tips: સવારના નાસ્તામાં આચર-કુચર ચીજો ખાવાનું ટાળો, કારણ કે સવારનો નાસ્તો ન કરવાથી આરોગ્ય વધુ ખરાબ થઈ શકે છે. સ્વસ્થ નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક શામેલ હોવા જોઈએ. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Feb 22,2024, 9:30 AM IST
unhealthy foods
Unhealthy Breakfast: સવારના નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, આ ફૂડ આઈટમ્સ ખરાબ કરશે તબિયત
Unhealthy Breakfast: સવારના નાસ્તામાં એવા ખોરાકને સામેલ કરો જે તમને ફિટ રાખી શકે. પરંતુ જો તમે નાસ્તામાં કેટલીક અનહેલ્ધી ફૂડ આઈટમ્સને લેવાનું રાખો છો તો તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આજે તમને જણાવીએ કે તમારે દિવસની શરૂઆતમાં કયો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ.
Nov 20,2023, 7:31 AM IST
List Of 5 High Fiber
High-Fiber Breakfast: નાસ્તામાં સામેલ કરો આ 5 ફૂડ, હંમેશા રહેશો હિટ એન્ડ ફિટ
Fiber Rich Breakfast: ડાયેટરી ફાઈબર ખાસ કરીને છોડ આધારિત ખોરાકમાં જોવા મળે છે, સ્ત્રીઓને દરરોજ આ પોષક તત્વોની 21 થી 25 ગ્રામ અને પુરુષોને 30 થી 38 ગ્રામની જરૂર પડે છે. આ પોષક તત્વો પાચન તંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફાઈબરના નિયમિત સેવનથી લાંબા ગાળે હૃદયની તંદુરસ્તી સુધરશે. ચાલો જાણીએ કે આપણે નાસ્તામાં કયા ફાઈબરયુક્ત ખોરાક ખાવા જોઈએ.
Nov 14,2023, 9:41 AM IST
health tips
તમને પણ નાસ્તામાં ચીઝ અને બ્રેડ ખાવાની છે આદત ? તો આ વાતની તમને હોવી જોઈએ ખબર
Health Tips: ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં ભરપુર રીતે કરવામાં આવે છે. તેમાં પણ હવે તો ચીઝ સ્લાઈસ લોકોની ફેવરિટ બનતી જાય છે. બાળકોથી લઈને યુવાનો પણ સેન્ડવીચમાં ચીઝ ખાવાનું પસંદ કરે છે. ઘણી માતાઓ પોતાના બાળકોને નાસ્તામાં હોંશે હોંશે ચીઝ અને બ્રેડ ખવડાવે છે. પરંતુ આ વાત જાણીને તમે આ ભુલ નહીં કરો.
Sep 22,2023, 7:42 AM IST
Trending news
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો