हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
121/ 3
(36.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીરિયલ બોમ્બ બ્લાસ્ટ
સીરિયલ બોમ્બ બ્લાસ્ટ News
શ્રીલંકા
શ્રીલંકા: ફાયરિંગમાં ISના 3 આતંકીઓ, 6 બાળકો સહિત 15 લોકોના મોત
શ્રીલંકામાં 8 સીરિયલ બ્લાસ્ટ બાદ ત્યાના સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. શ્રીલંકામાં સુરક્ષાદળોએ ઈસ્લામિક સ્ટેટના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આ દરમિયાન થયેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા છે. કહેવાય છે કે તેમાં ઈસ્લામિક સ્ટેટના 3 આત્મઘાતી આતંકીઓ પણ સામેલ છે. આ સાથે 6 બાળકો પણ સામેલ છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોના છ દિવસ બાદ સેનાના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.
Apr 27,2019, 9:43 AM IST
શ્રીલંકા
દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદે
શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી.
Apr 26,2019, 16:03 PM IST
શ્રીલંકા
ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આ
શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે.
Apr 26,2019, 8:49 AM IST
શ્રીલંકા
શ્રીલંકા: કોલંબોમાં એક બોમ્બ નિષ્ક્રિય, 5 ભારતીય સહિત 290 લોકોના મોત
લંકામાં સોમવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા બ્લાસ્ટના સંબંધમાં 13 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
Apr 22,2019, 9:00 AM IST
serial bomb blasts in srilanka
શ્રીલંકામા સીરિયલ બોમ્બ વિસ્ફોટમાં 3 ભારતીય સહિત, 35 નાગરિકનાં મોત
વિદેશીમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોલંબો ખાતે ભારતીય હાઇકમિશ્નરે ત્રણ ભારતીયોનાં મોતની પૃષ્ટી કરી છે
Apr 21,2019, 22:11 PM IST
શ્રીલંકા
ઈસ્ટર પર હુમલાથી હચમચી ગયું શ્રીલંકા, રમત જગતે વ્યક્ત કર્યું દુખ
અત્યાર સુધી આ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 162 લોકોના મોત થયા છે. જેમાં 35 જેટલા વિદેશીઓ પણ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી.
Apr 21,2019, 18:10 PM IST
શ્રીલંકા
કોલંબોમાં ફરી થયો વિસ્ફોટ, અત્યાર સુધીમાં 207 લોકોના થયા મોત
શ્રીલંકાની રાજધાની કોલંબો આજે સીરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. થોડીવાર પહેલા ફરી બોમ્બ વિસ્ફોટ થયો હતો અને હવે ફરીથી 8મો વિસ્ફોટ થયો. આ 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયાં. આજ સવારે કોલંબોના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલોમા થયેલા 6 બોમ્બ વિસ્ફોટમાં 207 લોકોના મોત થયા છે. 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થતા હવે આ મૃત્યુઆંક વધીને 207 પર પહોંચ્યો છે.
Apr 21,2019, 18:31 PM IST
Trending news
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ