हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ News
સુશાંત સિંહ રાજપૂત કેસ
Big Revelation In Sushant Singh Rajput Case
Big Revelation In Sushant Singh Rajput Case
Sep 29,2020, 16:00 PM IST
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ
સુશાંતના કેસની સાથે CBIએ શરૂ કરી દિશા સાલિયાનના મોતની તપાસ
સીબીઆઈ દિશા સાલિયાનના 8 જૂને થયેલા મોતના મામલાને સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડીને તપાસ કરી રહી છે.
Sep 3,2020, 12:52 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Singh Rajputના બિઝનેસ પાર્ટનર વરૂણ માથુરની થશે પૂછપરછ, EDએ મોકલ્યું સમન
ઈડીએ અત્યાર સુધી સુશાંતની પ્રેમિકા રિયા, તેના ભાઈ શોવિક, પિતા ઇંદ્રજીત, સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતી મોદી, તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની અને અન્યના નિવેદન નોંધ્યા છે.
Sep 2,2020, 18:39 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Case:પુરાવાની શોધમાં સુશાંતના ઘરે પહોંચી CBI, સિદ્ધાર્થ અને નીરજ પણ પહોંચ્યા
સીબીઆઈ (CBI)ની ટીમ રવિવારે ફરીથી સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બાંદ્રાના ઘરે પહોંચી છે. સીબીઆઈની ટીમની સાથે સિદ્ધાર્થ પિઠાની, દિપેશ સાવંત અને કૂક નીરજ પણ છે. CBI આ લોકોની ફરીથી પૂછપરછ કરી રહી છે.
Aug 23,2020, 18:17 PM IST
સુશાંત સિંહ રાજપૂત
ફુલ એક્શનમાં CBI: Sushantના મોતનો સૌથી મોટો સાક્ષી, હવે ખુલશે એક-એક રાઝ!
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આપઘાત કેસમાં સીબીઆઇ (CBI)એ ખુબ જ પ્રોફેશનલ રીતથી કામ શરૂ કર્યું છે. એક-એક સાક્ષી, એક-એક પુરાવાની સીબીઆઇ ઝીણવટભરી તપાસ કરી રહ્યાં છે. સીબીઆઇના સૌથી સારા ઇનવેસ્ટિગેટિવ ઓફિસર્સ આ મામલે તપાસ કરી રહ્યાં છે.
Aug 22,2020, 8:20 AM IST
સુશાંત સિંહ રાજપૂત
CBIએ સુશાંતના કુક નીરજને પૂછ્યા આ 8 સવાલ, જાણો તપાસમાં હવે આગળ શું થશે
એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે સીબીઆઇ (CBI) તેના કુક નીરજની પૂછપરછમાં કુલ 8 સવાલોના જવાબ જાણવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ નીરજની સુશાંતના મોતના દિવસે 13 જૂનના થયેલી ઘટનાઓ વિશે પૂછપરછ કરી રહી છે.
Aug 21,2020, 19:19 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ મામલે થયો ચોંકાવનારો ખુલાસો, જે તમને પણ વિચારવા પર કરશે મજબૂર
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ સપ્ટેમ્બર 2019માં Vividrage RhealityX Pvt Ltd નામની એક કંપની શરૂ કરી હતી. આ કંપની માટે રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. રિયાના કહેવા પર આ કંપનીના નામમાં પણ રિયલિટી શબ્દમાં રિયાનું નામ સામેલ કરવામાં આવ્યું. એટલું જ નહીં. રિયાએ તેના ભાઇ શોવિક ચક્રવર્તીને પણ કંપનીમાં ડાયરેક્ટર બનાવવા માટે સુશાંતને મનાવ્યો હતો.
Jul 29,2020, 18:26 PM IST
મહેશ ભટ્ટ
Sushant Singh આત્મહત્યા મામલે મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ નોંધ્યું, જાણો સંપૂર્ણ સમાચાર
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. 30થી વધુ લોકોની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે આજે મુંબઇના સાંતાક્રુજ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને પણ પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. 11 વાગ્યાથી મહેશ ભટ્ટની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે લગભગ 2 વાગ્યા સુધી ચાલી હતી. હવે પોલીસને નિર્માતાએ શું જાણકારી આપીત તે સામે આવવાનું બાકી છે. પરંતુ સાંભળવામાં આવ્યુ છે કે, પ્રોફેશનલ ઉપરાંત કેટલાક પર્સનલ સવાલ પણ મહેશ ભટ્ટથી પૂછવામાં આવ્યા છે.
Jul 27,2020, 16:44 PM IST
Sushant Singh Rajput
મોતને વ્હાલું કર્યું તે પહેલા સુશાંત સિંહ રાજપૂતે ગૂગલ પર એક ખાસ શબ્દ કર્યો હતો સર્ચ
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતનું રહસ્ય દિન પ્રતિદિન ગૂંચવાતું જાય છે. આ મામલે મુંબઈ પોલીસ તરફથી રોજે રોજ કોઈને કોઈ અપડેટ આવી રહ્યાં છે. રિપોર્ટ્સનું માનીએ તો મોત વ્હાલું કર્યું તેની ગણતરીની મિનિટો પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જ નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું.
Jul 2,2020, 12:37 PM IST
Sushant Suicide Case
સુશાંત આપઘાત કેસ: પોલીસ જેની રાહ જોતી હતી તે વિસરા રિપોર્ટ આવી ગયો, થયો આ ખુલાસો
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ હાથ ધરી રહી છે. હાલમાં જ સામે આવેલા ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોલીસને જાણવા મળ્યું હતું કે ફાંસો ખાવાના કારણે જ સુશાંતનું મૃત્યુ થયું હતું. 5 ડોક્ટરોની ટીમે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. ત્યારબાદ પોલીસ વિસરા રિપોર્ટની રાહ જોઈ રહી હતી. અને હવે આ રિપોર્ટ પણ સામે આવી ગયો છે.
Jul 1,2020, 11:19 AM IST
Trending news
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, પરિણામ જુઓ Live
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ