हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વાસ્થ સમાચાર
સ્વાસ્થ સમાચાર News
health tips
8 કલાક ઊંઘ્યા બાદ પણ દિવસભર અનુભવાય છે આળસ? આ વિટામિનની હોઈ શકે છે કમી
Health Tips: શું તમે ક્યારેય વિચાર્યું છે કે સારી ઊંઘ લેવા છતાં પણ તમે દિવસભર થાકેલા અને આળસ ભરેલા કેમ અનુભવો છો? જો હા, તો તેનું કારણ ફક્ત ઊંઘનો અભાવ ન હોઈ શકે. ઘણીવાર આપણે માનીએ છીએ કે જો આપણે આખી રાત સૂઈશું તો સવારે તાજગી અનુભવીશું, પરંતુ ઘણી વખત આ ખરેખર શરીરમાં જરૂરી વિટામિન અને ખનિજોની ઉણપને કારણે થાય છે. વિટામિન અને ખનિજો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમની ઉણપ ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે.
Feb 20,2025, 12:27 PM IST
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Constipation Remedy: આજકાલ, ઘણા લોકો કબજિયાતથી પીડાઈ રહ્યા છે અને તેથી, કબજિયાતનો સામનો કરવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખમાં, અમે તમને ખાસ બીજ વિશે જણાવીશું જે કબજિયાતમાં રાહત આપશે.
Feb 18,2025, 18:44 PM IST
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી
Sleep Salivation: કેટલાક લોકોના સૂતી વખતે મોમાંથી લાળ આવવા લાગે છે અથવા તેમના મોઢામાંથી પાણી નીકળવા લાગે છે, જે એક સામાન્ય અને નાની આદત માનવામાં આવે છે અને તેને અવગણવામાં આવે છે. વાસ્તવમાં, તે માત્ર એક આદત નથી પણ એક પ્રકારની સ્થિતિ છે, જેને તમે રોગ પણ કહી શકો છો. સૂતી વખતે મોંમાંથી લાળ નીકળવાની આદતને 'સ્લીપ સેલિવેશન' કહેવામાં આવે છે.
Feb 17,2025, 18:50 PM IST
health tips
Health News: આ કારણે ઝડપથી વધે છે વાળ અને નખ, આ લોકોને જોવા મળે છે તેની સૌથી વધુ અસર
Health News: વાળ અને નખ શરીરના મહત્વપૂર્ણ અંગો છે. આ એવા ભાગો છે જે સતત વધતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વાળ અને નખ કેમ વધે છે? જાણો શું છે તેની પાછળનું કારણ.
Jan 29,2025, 14:44 PM IST
Vitamin D Taking Time
સૂર્યપ્રકાશમાંથી વિટામિન Dનો યોગ્ય સમય કયો છે અને તડકામાં કેટલો સમય બેસવું જોઈએ ?
Vitamin D: વિટામિન ડીની ઉણપથી ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક બીમારીઓનું કારણ બની શકે છે. દેશમાં તડકો ઘણો આવે છે. પરંતુ લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ખૂબ લાંબો સમય તડકામાં રહેવાથી ત્વચા બળી શકે છે અથવા નુકસાન થઈ શકે છે.
Jan 23,2025, 9:53 AM IST
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
Weight Loss: વજન ઘટાડવા માટે કસરતની સાથે ડાયટ પણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય વજન ઘટાડવા માટે તમારા માટે રોજ ચાલવું પણ ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રયત્ન કરે છે, પણ આજકાલના ખરાબ ખોરાકને કારણે વજન વધી જ જાય છે.
Jan 23,2025, 7:46 AM IST
ginger juice
માત્ર આમળા ન ખાઓ, ફક્ત મિક્સ કરો આ 2 ચમચી જ્યુસ, એક કે બે નહીં મળશે 5 ફાયદા
Health Tips: જો આમળા અને આ શાકભાજીનો રસ હોય તો સમજી લો કે તમારા દિવસની શરૂઆત પાંચ અલગ-અલગ સ્વાસ્થ્ય લાભો સાથે થઈ છે. આમળાના રસમાં એટલી શક્તિ હોય છે કે તે કિડની અને લીવરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આમળાની ખાસિયત એ છે કે તેમાં હાજર વિટામિન સી એક પોષક તત્વ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે.
Jan 22,2025, 16:33 PM IST
Carrot
લાલ ગાજરનો હલવો તો ખાધો હશે ? અહિં મળે છે કાળા ગાજરનો હલવો, જાણો ફાયદા
Black Carrot Benefits: શિયાળાની ઋતુમાં બજારમાં ગાજરની માંગ વધી જાય છે. શિયાળામાં પરિવારના લોકો પણ ગાજરનો હલવો બનાવે છે પરંતુ આજે અમે તમને એક એવા શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કાળા ગાજરનો હલવો મળે છે.
Jan 16,2025, 17:40 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો