हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7 મેના સમાચાર
7 મેના સમાચાર News
sbi
લોકડાઉનમાં SBIની ગ્રાહકોને મોટી ભેટ, હોમ-ઓટો-પર્સનલ લોન માટે કરી મોટી જાહેરાત
દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો.
May 7,2020, 19:34 PM IST
Coronavirus
અમદાવાદ : ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ ફટકારાઈ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આજે મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લેવાયા છે. આજે વધુ 800 બેડની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં ખાનગી હોસ્પિટલો (private hospitals) ને મંજૂરી અપાઈ છે. આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં 228 ખાનગી ક્લિનિક-હોસ્પિટલ ખૂલ્યાં છે. શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ કરાયા છે. અમદાવાદના 1409 જેટલા સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ હતી. સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતાપૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા દાવો કરાયો છે.
May 8,2020, 11:19 AM IST
Kajal Anand
આ મહિલા દરેક બોલિવુડ પાર્ટીમાં પહોંચી જાય છે, દરેક સ્ટાર્સ સાથે છે ખાસ કનેક્શન
May 7,2020, 18:32 PM IST
Sonu Nigam video
સોનુ નિગમ અને મહાભારતનું 31 વર્ષ જૂનુ કનેક્શન નીકળ્યું, જેનો પુરાવો છે આ VIDEO
સોનુ નિગમ કોરોના વાયરસ (corona virus) ને કારણે થયેલા લોકડાઉનમાં દૂબઈમાં મહનાભરથી ફસાયેલા છે. આ વચ્ચે સોનુ નિગમ (Sonu Nigam) નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો 31 વર્ષ જૂનો છે. જ્યારે સોનુ નિગમ માત્ર 16 વર્ષના હતા. આ વીડિયોમાં સોનુ નિગમ મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાતા નજર આવી રહ્યાં છે. 1989માં એક કોન્સર્ટ યોજાઈ હતી, જેનો આ વીડિયો છે. આ વીડિયોમાં બીઆર ચોપડા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલ મુકેશ ખન્ના પણ નજરે આવી રહ્યાં છે.
May 7,2020, 16:32 PM IST
Coronavirus
ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...
કોરોના વાયરસ ફેલાવાને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ મોટાભાગના રિપોર્ટસનો દાવો છે કે, મહામારી ચામાચીડિયાને કારણે ફેલાઈ છે. કહેવામાં આવે છે કે, સૌથી પહેલા આ વાયરસ ચામાચીડિયામાં આવ્યો હતો. ચામાચીડિયામાંથી બીજા પ્રાણીઓમાં આવ્યો અને બાદમાં તે માણસોમાં ફેલાયો હતો. જોકે, આ કોઈ પહેલી એવી બીમારી નથી જે ચામાચીડિયામાથી ફેલાઈ હોય. આ પહેલા પણ સાર્સ, માર્સ અને ઈબોલા જેવી ભયંકર બીમારીઓ ચામાચીડિયાથી ફેલાઈ ગઈ છે.
May 7,2020, 15:50 PM IST
Tragedy
Vizag GasLeak: ખતરનાક સ્ટાઈરીન ગેસ માણસને જોતજોતામાં ભોયભેગો કરી દે છે
વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં આજે વહેલી સવારે 2.30 કલાકે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ગેસ લીક (Vizag Gas Leak) થવાને કારણે એક બાળક સહિત 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે, 100 લોકોની હાલત હજી ગંભીર બતાવાઈ રહી છે. 1000થી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગેસ લીકને કારણે 3 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સાવચેતીના ભાગરૂપે 6 ગામોને ખાલી કરાવાયા છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોને દરવાજા તોડીને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે જ રસ્તા પર ઠેકઠેકાણે ઢળી પડેલા લોકો જોવા મળ્યા હતા.
May 7,2020, 13:48 PM IST
Coronavirus
દારૂ ન પીનારાઓના મગજમાં પણ આવ્યો આ સવાલ, શું દારૂ પીવાથી કોરોના વાયરસ ગળામાં જ મરી જ
કોંગ્રેસના એક ધારાસભ્યએ દાવો કર્યો હતો કે , દારૂ પીવાથી કોરોના વાયરસને ગળામાંથી જ નાબૂદ કરી શકાય છે. તેઓએ આ પાછળ તર્ક આપ્યું હતું કે, જો દારૂથી બનેલ સેનેટાઈઝર હાથમાં જ કોરોના વાયરસને મારી શકે છે, તો પછી દારૂ ગળામાં કેમ વાયરસને મારી શક્તુ નથી. હાલ અનેક રાજ્યોમાં દારૂની દુકાનો મંજૂરી સાથે ખુલી (Liquor shops) ગઈ છે. તો કેટલાક રાજ્યોમાં તો દારૂ લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તો આવામાં ધારાસભ્યની દલીલ સાચી છે કે ખોટી તે જાણી લઈએ. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, દારૂની દુકાનો ખૂલી જવાથી લોકોને દારૂ મળશે, અને દારૂ પીનારાઓને નકલી દારૂથી બચાવશે. સોશિયલ મીડિયા પર થઈ રહેલ આવી ચર્ચાઓમાં હવે ખરુ કારણ જાણીએ કે, શું દારૂ પીવાથી વાયરસ મરશે કે નહિ....
May 7,2020, 12:13 PM IST
Petrol price
અમદાવાદ શટડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે કે નહિ? તમારા સવાલનો આ રહ્યો જવાબ...
દેશભરમાં કોરોનાને કારણે સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol Price Today) પર વેટ વધારી રહી છે. હાલમાં જ દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ વધાર્યું હતું, જેના બાદ હવે યુપી સરકારે પણ ગઈકાલે રાત્રે વેટ વધારવાની જાહેરાત કરી છે. હવેથી યુપીમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ખરીદવા પર તમને પહેલાની સરખામણીમાં વધુ રૂપિયા ખર્ચવા પડશે. જોકે, આજે દેશના કોઈ પણ મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મહાનગરોમાં તેલના ભાવ આજે પણ સ્થિર રહ્યાં છે.
May 7,2020, 11:23 AM IST
nude scenes
આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ
બોલિવુડમાં બોલિવુડમાં એવા અનેક સ્ટાર્સ છે, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને સફળ અને યાદગાર બનાવવા માટે જીવ રેડી દે છે. વજન વધારવાથી લઈને વજન ઓછુ કરવાનું હોય કે પછી ચહેરો બદલવા માટે ભારે મેકઅપનો સહારો લેવો હોય તો બોલિવુડ (bollywood) સ્ટાર્સ ફિલ્મોમાં પાત્રની ડિમાન્ડને પર તેઓ બધુ જ કરે છે. એટલુ જ નહિ, કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે, જેઓએ સીનની ડિમાન્ડ પર પોતાના કપડા ઉતારી દીધા છે. આજે આવા બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને મજબૂત બનાવવા માટે એક-બે નહિ, પણ બધા કપડા (nude scenes) ઉતારી દીધા હતા.
May 7,2020, 10:58 AM IST
Trending news
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત
Jobs
કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! સિલેક્ટ થયા તો મહિને મળશે 80,000 રૂપિયાનો પગાર
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?