हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 3
(26.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Agricultural Laws
Agricultural laws News
Agricultural Laws
વિરોધ કરી રહેલા કિસાન સંગઠનો સાથે વાતચીત માટે સરકાર તૈયારઃ નરેન્દ્ર સિંહ તોમર
Farmers protest: કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. દિલ્હીની સરહદો પર કિસાનો બેઠા છે. કિસાન નેતા દેશમાં ફરીને કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોને એક કરી રહ્યાં છે.
Apr 10,2021, 17:41 PM IST
farmers protest
'હોલિકા દહન' પર કિસાનોએ કૃષિ કાયદાની કોપી સળગાવી, ટિકૈત બોલ્યા- યથાવત રહેશે આંદોલન
કૃષિ કાયદાની કોપી સળગાવી રાકેશ ટિકૈતે કહ્યુ, અમે એમએસપીની વાત કરી રહ્યાં છીએ. અમે દેશભરમાં જઈને કિસાનોને સંગઠિત કરી રહ્યાં છીએ. આંદોલન યથાવત રહેશે.
Mar 28,2021, 21:40 PM IST
Sukhbir singh badal
ગાઝીપુર બોર્ડર પહોંચ્યા સુખબીર સિંહ બાદલ, રાકેશ ટિકૈતનું કર્યુ સમર્થન
બાદલે પ્રદર્શન સ્થળની પાસે દસ મિનિટ માટે ટિકૈત સાથે મુલાકાત કરી અને પ્રદર્શનકારી કિસાનોને સમર્થનનું આશ્વાસન આપ્યુ હતું.
Jan 31,2021, 22:16 PM IST
Narendra Singh Tomar
Farm Laws: પવારે કૃષિ કાયદા પર ઉઠાવ્યા સવાલ, તોમરનો જવાબ- તમને ખોટી જાણકારી
તોમરે કહ્યુ કે, શરદ પવાર એક અનુભવી નેતા છે અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ છે. જેને કૃષિ સંબંધિત મુદ્દા અને સમાધાનો વિશે સારી જાણકારી પ્રાપ્ત છે. તેમણે ખુદ પહેલા કૃષિ સુધાર લાવવા માટે આકરી મહેનત કરી છે અને કૃષિ કાયદાને લઈને ખોટા તથ્યો જણાવી રહ્યાં છે.
Jan 31,2021, 18:42 PM IST
farmers protest
Farmers Protest: લાલ કિલ્લો નહીં હવે દિલ્હી સરહદ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે કિસાન
ટ્રેક્ટર પરેડ માટે દિલ્હીની અલગ-અલગ સરહદો પર 50-60 હજાર ટ્રેક્ટર પહોંચી ગયા છે. કિસાનોનું કહેવું છે કે ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટેના કમિટી વાળા નિર્ણયથી બધા કિસાન સંતુષ્ટ નથી.
Jan 14,2021, 16:33 PM IST
Bhupendra Singh Mann
SCની કમિટીથી અલગ થયા BKU નેતા ભુપિન્દર સિંહ માન, કહ્યું- પંજાબ અને કિસાનોની સાથે
હકીકતમાં ભુપિન્દર સિંહ માનના નામ પર શરૂઆતથી વિવાદ થઈ રહ્યો હતો. આંદોલન કરી રહેલા કિસાનોનું કહેવું હતું કે ભુપિન્દર સિંહ માન પહેલા જ ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કરી ચુક્યા છે.
Jan 14,2021, 15:16 PM IST
Agricultural Laws
All three agricultural laws were blocked by the Supreme Court
All three agricultural laws were blocked by the Supreme Court
Jan 12,2021, 19:20 PM IST
Kisan Andolan
બુધવારે ચિલ્લા બોર્ડર જામ કરશે કિસાન, કેન્દ્રએ કહ્યું- અસલી સંગઠનોની સાથે કરીશું
Farmers Protest Updates : ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા પર આંદોલનકારી કિસાનો અને સરકાર વચ્ચે ખેંચતાણ વધતી જોવા મળી રહી છે. એક તરફ સરકાર તેને પરત ન લેવાનો સંકેત આપી રહ્યાં છે તો બીજીતરફ કિસાન તેનાથી ઓછા માનવાને તૈયાર નથી.
Dec 15,2020, 22:46 PM IST
Trending news
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું