हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad News
Ahmedabad news 0 News
Ahmedabad News
સરકારનો ખુલાસો! 7 લોકોની બોગસ એન્જિયોપ્લાસ્ટી, ખ્યાતિએ પૈસા માટે ખોટા ચીરી નાંખ્યા
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારે તપાસ સમિતિ દ્વારા તેનો રિપોર્ટ સરકારને મળ્યો છે. આ રિપોર્ટમાં ખોટી રીતે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જે 19 વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલમાં લઇને આવ્યા હતા.
Nov 13,2024, 17:28 PM IST
Ahmedabad News
ગુજરાતના કયા જિલ્લાઓમાં વધ્યો ચાંદીપુરમનો ખતરો? 8 બાળકોના મોત, જાણો શું છે લક્ષણો?
ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આ વાયરસના કેસ નોંધાયા છે. જિલ્લાના બે બાળકો વાયરસના લક્ષણો મળ્યા બાદ ગુજરાતમાં સારવાર હેઠળ હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ વાયરસ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે.
Jul 16,2024, 19:43 PM IST
ASI died
અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ! દારૂ ભરેલી ગાડીએ પોલીસને ટક્કર મારવાનો શું છે કેસ?
ખેડાથી અમદાવાદ તરફ આવતી દેશી દારૂ ભરેલી ગાડીને રોકવા જતા પોલીસની પીસીઆર વાનને દારૂ ભરેલી કાર ટક્કર મારી હતી. કણભા પોલીસને માહિતી મળતા હાઇ-વે પરથી આવતી દેશી દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Jan 24,2024, 18:14 PM IST
Ahmedabad
આ વિસ્તારોમાં ખતરો! અમદાવાદમાં આ વર્ષની શરૂઆતથી નવેમ્બર સુધીમાં નોંધાયા છે અધધ...કેસ
વર્ષ-2022માં શહેરમાં ડેન્ગ્યૂના કુલ ૨૫૩૮ કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના કુલ ૨૩૭૩ કેસ નોંધાઈ ગયા છે. આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં ડેન્ગ્યૂથી એક દર્દીનું મોત થયુ હતુ.
Nov 22,2023, 21:39 PM IST
Ahmedabad News
ઇસ્કોનબ્રિજ પર 9ને કચડનાર જેગુઆર કારને મળ્યા 'જામીન', 1 કરોડના બોન્ડ ભરી છોડાવી
ISKCON Bridge Accident Update: કારના મૂળ માલિક ક્રિશ વારિયાએ જેગુઆર પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
Sep 6,2023, 21:42 PM IST
Ahmedabad News
પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, 27 વર્ષ જુના આ કેસમાં અરજી ફગાવી
Ahmedabad News: પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની નારકોટિક્સ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવી છે.
Aug 24,2023, 15:09 PM IST
Ahmedabad
અ'વાદ પણ યુપી-બિહારના રસ્તે? આ વિસ્તારમાં ફાયરિંગથી હાહાકાર; અફરાતફરીનો માહોલ
રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
Aug 15,2023, 22:52 PM IST
Ahmedabad
શું અમદાવાદમાં કંઈક મોટું થવાનું હતું? UPથી હથિયારો લાવી આરોપીઓનો હતો આવો પ્લાન, પણ.
Ahmedabad News: ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં 9 હથિયારો અને કારતુસ કબ્જે કરી છે.
Aug 15,2023, 17:18 PM IST
Ahmedabad News
9 લોકોને કચડનાર તથ્ય પટેલની હવે જેલમાં શરૂ થઈ આ વૈભવી ફરમાઈશો;આજીવન લાયસન્સ સસ્પેન્ડ
ISKCON Bridge Case: હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
Aug 9,2023, 17:39 PM IST
Ahmedabad
આનંદો! હવે ફટાફટ બાબુ સોનાને લઈને માણો અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની મઝા, જાણો
જોકે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણવા માટે તમારે 1800થી 2000 રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. લંચના એક વ્યક્તિના 1800 રૂપિયા, જ્યારે ડિનરના પ્રતિ વ્યક્તિ 2000 નક્કી કરવામાં આવ્યા છે.
Jul 7,2023, 13:44 PM IST
Ahmedabad
લો બોલો! કિન્નર અને સ્થાનિકના ઝગડાએ અમદાવાદમાં પોલીસને આખી રાત કરાવ્યો ઉજાગરો
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પીર બાઈ ધોબીની ચાલીમાં ગઈકાલે બપોરે સ્થાનિક કનુભાઈ ઓડ નામના ઘરે પારિવારિક ઝઘડો થયો, જેમાં ગાળા- ગાળી થઈ.
Jun 25,2023, 17:36 PM IST
Ahmedabad
Ahmedabad Police:અ'વાદ પોલીસ જવાનો બન્યા દેવદૂત! યુવકને રસ્તા પર CPR આપી જીવ બચાવ્યો
મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનની કામગીરી કરી રહી હતી. તેવામાં એક્ટિવાનો ચાલક મોહમદ રફીક શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં ખૂબ જ દુખાવો થતા તેણે ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી.
Jun 7,2023, 19:42 PM IST
Ahmedabad
લવ, સેક્સ ઓર ધોખાનો કિસ્સો! પતિ પત્નીને કરતો દેહવ્યાપાર માટે દબાણ, ન્યૂડ તસવીરો...
અમદાવાદના નરોડા વિસ્તારમાં હેવાન બનેલા અને જુગાર, સટ્ટા , દારૂના રવાડે ચડેલા વિશાલ ભાવસાર યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી.
May 31,2023, 16:08 PM IST
Ahmedabad
ગીતા મંદિર બસ સ્ટેન્ડ ટપોરીઓનો અડ્ડો બન્યું! મુસાફરને બ્લેડ મારી,દ્રશ્યો CCTVમાં કેદ
અમદાવાદના ગીતા મંદિરમાં સડકછાપ ટપોરીઓનો રીતસરનો આતંક મચાવીને રાખ્યો છે. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો ખુલ્લો આતંક મચેલો છે, જેના કારણે ટપોરીઓ બેફામ અને પોલીસ લાચાર જેવી સ્થિતિ બનેલી છે.
May 10,2023, 15:25 PM IST
Ahmedabad News
શું આપના ઈસુદાન ગઢવીનો ગુજરાતમાં ચાલશે ‘જાદુ’, પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતાં જ...
Isudan Gadhvi: ઈસુદાન ગઢવીએ આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો... સાથે જ 2024 ની ચૂંટણીની તૈયારીઓ વિશે કરી વાત
Jan 16,2023, 14:44 PM IST
Trending news
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ