हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amit malviya
Amit malviya News
karnataka election 2023
ખડગેનું પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત નિવેદન, કહ્યું- ઝેરી સાપની જેમ છે PM મોદી
Mallikarjun Kharge controversial statemen: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી મોદીને લઈને ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. આ નિવેદનનો ભાજપ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે.
Apr 27,2023, 18:42 PM IST
AAP
PM Modi માટે નિમ્ન ભાષાનો ઉપયોગ કરતો AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો Video Viral
નારીનું અપમાન, દેશના પ્રધાનમંત્રીનું અપમાન, ગુજરાતના સપૂતનું અપમાન, આવી નિમ્ન સ્તરનું રાજકારણ કરનારને ગુજરાત તથા દેશની જનતા માફ નહી કરે.
Oct 10,2022, 15:15 PM IST
digvijay singh
દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ, ભાજપે કહ્યું- પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે
કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કર્યું. 'કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડી દીધો છે.
Jun 12,2021, 13:11 PM IST
amit malviya
એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો
મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે.
Mar 22,2021, 15:58 PM IST
દિલ્હી હિંસા
દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદના કારણે ભડકે બળ્યું દિલ્હી? ભાષણ આગની જેમ વાયરલ
દિલ્હી હિંસા મામલે નવો વળાંક આવ્યો છે. દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદનું 17 ફેબ્રુઆરીનું મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલું ભડકાઉ ભાષણ હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયું છે. CAA, NRC, અને NPRનો વિરોધ કરી રહેલા ઉમર ખાલિદે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ અંગે અમરાવતીમાં કહ્યું હતું કે ટ્રમ્પના આવ્યાં બાદ લોકોએ રસ્તાઓ પર ઉતરી પડવું જોઈએ. મોદી સરકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આ અંગે ભાજપે કહ્યું કે ઉમર ખાલિદે હિંસા ભડકાવાની કોશિશ કરી.
Mar 2,2020, 13:13 PM IST
Trending news
CID
એક કા ડબલના નામે લોકો લૂંટાયા, BZ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડનું કૌભાંડ, માલિક ફરાર
Ahmedabad
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Honey
5 બીમારીઓની એક દવા 1 ચમચી મધ, 2 ચપટી હળદર, શિયાળામાં ખાવાનું કરી દો શરુ
BOB Jobs 2024
BOBમાં બમ્પર નોકરી! બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, જાણો
Maharashtra politics
CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો
Vitamin B12
Vitamin b12: રાત્રે ક્યારેય ના લેતા વિટામિન B12 સપ્લિમેન્ટ, નહીં તો થઈ શકે છે સમસ્યા
Film Paanch
અનુરાગ કશ્યપની ફિલ્મ 'પાંચ' 22 વર્ષ પછી થશે રિલીઝ, આ કારણથી ફિલ્મ પર હતો પ્રતિબંધ
bjp
BJP ના મુખ્યમંત્રી મને મંજૂર, PM મોદી જે નિર્ણય કરે તે માન્ય, શિંદેની મોટી જાહેરાત
world war 3
વર્લ્ડ વોર 3ની ચોંકાવનારી ભવિષ્યવાણી,આ પંડિતે કહ્યું- અનેક લોકોના થશે મોત, જે બચશે..
drinking less water
શિયાળામાં ઓછું પાણી પીવાથી શરીરના આ ભાગોમાં રહેશે દર્દ, જાણો કેવી રીતે કરવો બચાવ