हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
annapurna yojana
Annapurna yojana News
annapurna yojana
'માત્ર 5 રૂપિયામાં ભોજન', રાજ્યમાં 100 નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે
માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધી અનેક લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. તો આગામી દિવસમાં વધુમાં વધુ શ્રમિકો તેનો લાભ લઈ શકે તે માટે નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
Dec 10,2024, 19:16 PM IST
annapurna yojana
ગુજરાતમાં આ 17 જિલ્લામાં મળે છે 5 રૂપિયામાં ભોજન, નવા 12 કેન્દ્રોને મળી લીલીઝંડી
Annapurna Yojana : રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ભરપેટ ભોજન મળે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ માત્ર 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. હવે વધુ લોકોને આ લાભ મળે તે માટે 12 નવા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.
Mar 11,2024, 17:34 PM IST
annapurna yojana
દાદાનો વધુ એક સાદગીભર્યો અંદાજ : કામદારોને ભોજન પીરસ્યું, સાથે બેસીને જમ્યા પણ
Shramik Annapurna Yojana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ,,, અમદાવાદમાં ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો સાથે લીધુ ભોજન,,, હવેથી રાજ્યમાં 273 કડિયાનાકાં પર શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન... શ્રમિકોને ભોજન પીરસી ભાવથી જમાડતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી બલવંતસિંહ રાજપૂત... બંનેએ શ્રમિકો સાથે ભોજન લીધું
Nov 10,2023, 13:23 PM IST
annapurna yojana
અન્નપૂર્ણા યોજના માટે સરકારનો મોટો નિર્ણય : આ શહેરોમાં શરૂ કરાશે નવા સેન્ટર
Shramik Annapurna Yojana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૧૦મી નવેમ્બરે અમદાવાદ ખાતેથી ૧૭ જિલ્લામાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો કરાવશે શુભારંભ... હાલ રાજ્યમાં ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત; ૫૫ લાખથી વધુ શ્રમિકોને મળ્યો લાભ.... નવા કેન્દ્રોનો શુભારંભ થતા બાંધકામ શ્રમિકોને રાજ્યભરમાં કુલ ૨૭૩ કડીયાનાકા ખાતેથી માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે
Nov 7,2023, 15:56 PM IST
annapurna yojana
ગુજરાતના અચ્છે દિન : અહી રોજ હજારો ભૂખ્યા શ્રમિકો 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમે છે
Annapurna Yojana : ‘શ્રમિક અન્નપૂર્ણ યોજના’ અંતર્ગત રાજ્યમાં ૧૦ જિલ્લાના ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત; આગામી સમયમાં વધુ નવા કેન્દ્રો શરુ થશે... યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૬૧.૯૧ લાખ ભોજન પ્લેટનું વિતરણ કરાયું.. રાજ્યમાં રોજના સરેરાશ ૨૨ હજારથી વધુ શ્રમિકો રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ સહિતના સ્વાદિષ્ટ ભોજનનો લે છે લાભ
Oct 6,2023, 11:48 AM IST
annapurna yojana
હવે ગુજરાત સરકાર શ્રમિકોને ભોજન પણ ડિલીવર કરશે, અન્નપૂર્ણા યોજનાની આ છે નવી સ્કીમ
Annapurna Yojana : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકો માત્ર ₹5માં ભોજન મેળવે છે... રાજ્યના 7 જિલ્લામાં 99 કડિયાનાકા પર ભોજનની વ્યવસ્થા, ચાર મહિનામાં 3 લાખથી વધુ શ્રમિકોએ લાભ લીધો... હવે 100થી વધુ શ્રમિકો હોય તેવી સાઇટ પર ભોજનની ડિલીવરી પણ શરૂ કરવામાં આવી છે... છેવાડાના માનવી સુધી સરકારની સેવાઓ પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ
Feb 3,2023, 12:10 PM IST
surat
અહીં માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન, દરરોજ લાખો ભૂખ્યાનું પેટ ઠારે છે આ યોજના
સુતતના રામનગર કડીયાનાકા સહિત કુલ 18 કડિયાનાકા ખાતેથી ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા શહેરના રામનગર કડીયાનાકા ખાતેથી સવારે 9 વાગે ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવી શ્રમિકોને લાભ લેવા અપીલ કરી છે.
Jan 27,2023, 18:49 PM IST
annapurna yojana
અન્નપૂર્ણા યોજના માટે સરકારનો મોટો નિર્ણય, વધુ 29 સેન્ટર પર 5 રૂપિયામાં ભોજન મળશે
Shramik Annapurna Yojana : આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે... અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા... આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે છે
Dec 29,2022, 11:53 AM IST
annapurna yojana
અન્નપૂર્ણા યોજના બંધ થતા ભૂખ્યા રહે છે શ્રમિકો, યોજના ફરી કરવા વડોદરામાં ઉઠી માંગ
વડોદરા કોંગ્રેસે અભિલાષા ચાર રસ્તા પાસે શ્રીમિકો સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે બેનર પોસ્ટર સાથે દેખાવો કર્યા, સાથે જ સરકાર પાસે વહેલીતકે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી
Nov 7,2020, 15:40 PM IST
Trending news
Ind vs Eng
વાનખેડેમાં અભિષેકની તૂફાની સદી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Open Marriage
1 સાથે લગ્ન અને ઘણા બધા સાથે સંબંધો! આ અનોખા લગ્ન શા માટે બન્યા ભારતીયોની પહેલી પસંદ
Maharashtra Rare case
મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો
gujarat
ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! પાટીલે આપ્યા ખુશખબર
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!
gujarat
બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામા એક સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું