हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Antibodies
Antibodies News
Omicron
કોરોના, ઓમિક્રોનના મુકાબલા માટે નવા એન્ટિબોડીની શોધ, વૈજ્ઞાનિકોએ કહ્યું 'ગોડ ગિફ્ટ'
વૈશ્વિક સ્તરે સામે આવી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસો વચ્ચે રાહતના સમાચાર છે. ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ એક શક્તિશાળી નવી સિન્થેટિક એન્ટિબોડી શોધી કાઢી છે જે કોવિડ-19નું કારણ બનેલા વાયરસ SARS-Cov-2 સામે લડી શકે છે.
Feb 3,2022, 17:39 PM IST
omicron variant
Omicron Variant: વૈજ્ઞાનિકોનો દાવો- ઓમિક્રોન વિરુદ્ધ બૂસ્ટર ડોઝ અસરકારક
Omicron Variant: વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-19 વિરોધી બૂસ્ટર ડોઝથી શરીરમાં એન્ટીબોડીની માત્રા વધી જાય છે. જેનાથી ઓમિક્રોન સંક્રમણથી બચાવની સંભાવનામાં વધારો થાય છે.
Dec 12,2021, 16:34 PM IST
Coronavirus
આખરે ગુજરાતીઓમાં કોરોના વિરુદ્ધ આટલી બધી એન્ટીબોડી બની કેવી રીતે? વૈજ્ઞાનિકોએ કર્યો
કોરોનાને નષ્ટ કરતી એન્ટીબોડી આખરે ગુજરાતીઓમાં આટલી બધી ક્યાંથી આવી ગઈ? આ રહસ્યનો વૈજ્ઞાનિકોએ આ રીતે કર્યો ખુલાસો. વાંચો અહેવાલ
Sep 26,2021, 9:08 AM IST
Birth Control
Birth Control: કોન્ડોમ-પિલ્સની ઝંઝટ થશે ખતમ, સ્પર્મને રોકવાની આવી ગઇ નવી રીત
બર્થ કંટ્રોલ (Birth Control) માટે વિવિધ પ્રકારની રીત હોય છે પરંતુ મોટાભાગન લોકો કોન્ડોમ અને દવા વડે જ બધાને સરળ અને પ્રભાવી ગર્ભનિરોધક ગણે છે. જોકે ઘણા લોકો એવા છે જે પ્રેગ્નેસી ઇચ્છતા નથી પરંતુ તેમછતાં તે કોઇપણ પ્રકારનું પ્રોટેશન લેતા નથી.
Sep 6,2021, 22:09 PM IST
Contraception
કોન્ડોમ, કૉપર-ટીની હવે કોઈ ઝંઝટ જ નહીં રહે, ગર્ભધારણ રોકવા માટે આવશે આ ખાસ દવા!
આવનારા સમયમાં હાલના ગર્ભનિરોધક (Contraception) ઉપાયો વગર પણ પ્રેગનેન્સી રોકી શકાશે. બની શકે કે કોન્ડોમ, કૉપર-ટી કે અન્ય માધ્યમનો જરૂર જ ન પડે.
Aug 17,2021, 7:33 AM IST
gujarat news
ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ
કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. આવામાં વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ હજી સુધી સો ટકા વેક્સિનેશન થયુ નથી. આવામાં એક સરવેમાં માલૂમ પડ્યુ કે, અમદાવાદ (Ahmedabad) ની 80 ટકા વસ્તીમાં એન્ટીબોડી (antibodies) જનરેટ થઈ ચૂકી છે.
Jul 20,2021, 8:08 AM IST
covid 19 antibodies
મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકોમાં કોરોનાની એન્ટીબોડી હાજર, સીરો સર્વેમાં મળી માહિતી
મુંબઇમાં, એકથી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટિબોડીઝ હાજર છે.
Jun 28,2021, 20:16 PM IST
Nipah Virus
મહાબળેશ્વરની ગુફાઓમાંના ચામાચીડિયાને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર
Jun 22,2021, 20:26 PM IST
corona delta variant
ફાઇઝર વેક્સિન ભારતમાં મળેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ ઓછી અસરકારક
ભારતમાં જલદી કોરોનાની વધુ એક વેક્સિન ફાઇઝર આવી શકે છે. પરંતુ દેશમાં આ રસીની એન્ટ્રી થાય તે પહેલા લાન્સેટના નવા રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે.
Jun 4,2021, 20:07 PM IST
Coronavirus
કોરોના સંક્રમણ બાદ સાજા થયેલા લોકો પર આ વેક્સીન છે 7 ગણી અસરકારક
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઇલ્સ કેરોલે એમ પણ કહ્યું હતું કે લોકોએ વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ, કારણ કે હજી સુધી તે સાબિત થયું નથી કે વેક્સીનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે.
Mar 29,2021, 18:03 PM IST
Birth Of A Unique Baby
USA: વિશ્વની અનોખી ઘટના, એન્ટીબોડી સાથે બાળકીનો જન્મ
કોરોના સંકટમાં જીવી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. કોરોનાની રસી લેનાર એક ગર્ભવતી મહિલાની નવજાત બાળકીના લોહીના નમૂનામાં એન્ટીબોડી મળ્યા છે.
Mar 18,2021, 19:14 PM IST
Coronavirus
Coronavirus: વેક્સિન બાદ AstraZenecaએ તૈયાર કરી નવી 'દવા', બચાવી શકે છે કોરોનાથી
કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે ઘણા દેશોમાં કોરોના વેક્સિન (Corona Vaccine)ને મંજૂરી આપવામાં આવી છે. આ પછી, હવે ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ને મોટી સફળતા મળી છે. એસ્ટ્રાઝેનેકાએ એન્ટિબોડીઝ તૈયાર કરી છે
Dec 26,2020, 22:42 PM IST
ઓસ્ટ્રેલિયા
કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે
જે માતા પિતાને સતત પોતાના બાળકોની ચિંતા હોય છે કે તેમના બાળકો કોરોનાની ઝપેટમાં ન આવે તેમણે આ અહેવાલ ખાસ વાંચવાની જરૂર છે.
Nov 20,2020, 7:16 AM IST
Coronavirus
સમગ્ર દુનિયાને Coronavirus આપનાર શહેરમાંથી Lockdown પૂર્ણ
ચીનના જે શહેરમાંથી કોરોના વાયરસ સક્રમણની શરૂઆત થઈ હતી. આજે તે ખુલી રહ્યું છે. લગભગ ત્રણ મહિનાના લોકડાઉન બાદ વુહાન શહેરમાંથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સંક્રમણને રોકવા માટે સૌથી પહેલા લોકડાઉનની શરૂઆત પણ આ શહેરમાંથી થઈ હતી. વુહાનથી નીકળલા જીવલેણ કોરોના વાયરસના કારણે આજે દુનિયાના 184 દેશોમાં લગભગ 14 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ચીનના શહેરથી નીકળીને આ વાયરસના કારણે 82 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
Apr 8,2020, 11:43 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ