हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Astro News
Astro news News
Astro News
કુળ દેવતા, ગ્રામ દેવતા, ઈષ્ટ દેવતા વચ્ચે શું તફાવત? કેમ કરાય છે પૂજા?
Hindu Religion: હિંદુ ધર્મમાં, લોકો જાણે છે કે કેવી રીતે તેમની પોતાની રીતે પૂજા કરવી, જેમાં તેઓ કુટુંબ દેવતા, ગ્રામ દેવતા અને ઇષ્ટ દેવતાની પૂજા કરે છે. પણ અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ ત્રણ દેવો વચ્ચે શું તફાવત છે! આવો જાણીએ આ ત્રણ વચ્ચે શું તફાવત છે.
Feb 13,2024, 16:51 PM IST
Camphor
આ વસ્તુઓને કપૂરમાં ભેળવીને બાળવાથી નકારાત્મકતા દૂર થશે અને પ્રગતિનો માર્ગ ખુલશે
નવી દિલ્લીઃ હિંદુ ધર્મમાં પૂજાને ઘણું મહત્વ આપવામાં આવે છે અને લોકો પૂરા દિલથી ભક્તિમાં જોડાયેલા રહે છે. ઘણા લોકોના ઘરોમાં નકારાત્મકતા ઘણી હદ સુધી ફેલાઈ જાય છે, સફળતા નથી મળતી, પૈસાની તંગી રહે છે, તો ચાલો તમને જણાવી દઈએ કે તેનાથી બચવા માટે તમે કપૂર સાથે કેટલીક વસ્તુઓ સળગાવીને ધનનો લાભ લઈ શકો છો.
Dec 3,2023, 10:48 AM IST
Astro News
ભગવાન શનિદેવ કુંભ રાશિમાં થશે માર્ગી, આ રાશિના લોકોના તો નસીબ ચમકી જશે
Shani Margi 2023: ભગવાન શનિદેવ કર્મના આધારે પરિણામો આપનાર છે. જ્યોતિષમાં શનિનું મહત્ત્વનું સ્થાન છે. 2023માં શનિદેવ પ્રત્યક્ષ રૂપમાં આવવાથી વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસરો જોવા મળશે. કેટલીક રાશિના લોકોને સકારાત્મક અસર જોવા મળશે, તો કેટલાકને થોડી ચિંતાઓ પણ થઈ શકે છે. આમ છતાં શનિદેવની કૃપાથી મોટાભાગના લોકો સફળતા અને સમૃદ્ધિની આશા રાખે છે.
Sep 29,2023, 14:55 PM IST
astrology
હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર
H Mark on Palm: માણસનું ભવિષ્ય તેના હાથની રેખાઓમાં છુપાયેલું છે. કેટલાક લોકોને આ વસ્તુ માત્ર મજાક લાગશે, પરંતુ હસ્તરેખા શાસ્ત્રમાં આ હથેળીના નિશાનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મુજબ, હથેળી પરની રેખાઓ ખરેખર તમારું ભવિષ્ય કહી શકે છે.
Jun 16,2023, 23:48 PM IST
shani gochar 2023
Shani Gochar 2023: શનિ શતભિષા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Saturn Nakshtra Transit 2023: જ્યોતિષીય ગણતરી મુજબ શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. નક્ષત્રમાં શનિના પ્રવેશને કારણે તેનો લાભ ઘણી રાશિના લોકોને મળવાનો છે અને તેઓ 7 મહિના સુધી આ નક્ષત્રમાં રહેશે. જણાવી દઈએ કે 15 માર્ચે શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેનો સ્વામી રાહુ છે અને બંને વચ્ચે મિત્રતાની ભાવના છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળવાના છે.
Mar 10,2023, 8:00 AM IST
astrology
Astrology: તમારી હથેળી પર છે 'H' નું નિશાન? આ રહસ્ય જાણીને તમને થશે આશ્ચર્ય
માણસનું ભવિષ્ય તેના હાથની રેખાઓમાં છુપાયેલું છે. કેટલાક લોકોને આ વસ્તુ માત્ર મજાક લાગશે, પરંતુ હસ્તરેખા શાસ્ત્રમાં આ હથેળીના નિશાનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મુજબ, હથેળી પરની રેખાઓ ખરેખર તમારું ભવિષ્ય કહી શકે છે
Aug 24,2021, 17:52 PM IST
First Lunar Eclipse 2021
આ દિવસે જોવા મળશે 2021 નું પહેલું ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિના થશે ઘન લાભ
ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) એક ખગોળીય ઘટના છે. વિજ્ઞાનનું માનીએ તો જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે છે, અને તેને ચંદ્ર ગ્રહણ કહેવાય
May 21,2021, 18:42 PM IST
Lunar Eclipse 2021
Lunar Eclipse 2021: આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો કઈ રાશિ પર શું થશે અસર
વર્ષ 2021 નું પ્રથમ ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. તે કયો દિવસ થશે, ભારતમાં જોવા મળશે કે નહીં અને તેનો સુતક કાળ શું હશે, આ વિશે જાણો અહીં...
May 14,2021, 21:19 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે