हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
audio
Audio News
Earbuds
શું તમે OTT પર મૂવી જોવાના શોખીન છો? આ Earbuds ઘરેબેઠા આપશે મલ્ટીપ્લેક્સ જેવી ફિલિંગ
Earbuds for Best Music Experience: જો તમે સંગીત સાંભળવા કે ગેમિંગ અને OTT પ્લેટફોર્મ પર મૂવી જોવા માટે સસ્તું બ્લૂટૂથ ઇયરબડ્સ શોધી રહ્યાં છો, તો અમે તમારા માટે શક્તિશાળી વિકલ્પો લાવ્યા છીએ, જેમાંથી તમે તમારો મનપસંદ વિકલ્પ પસંદ કરી શકો છો. સૌથી મહત્વની બાબત એ છે કે તેમની કિંમત પણ ઓછી છે. આવી સ્થિતિમાં, તેમને ખરીદવું તમારા માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.
Sep 27,2023, 13:28 PM IST
audio
Audio : સુરતના વરાછામાં 29 વર્ષીય પરિણીતાના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો....
Audio: Shocking revelation in the suicide of a 29-year-old married woman in Surat's Varachha....
Feb 14,2023, 11:55 AM IST
nasa
Video: અંતરીક્ષમાં ગ્રહો અને તારા ગળી જતા રહસ્યમય બ્લેક હોલનો સાંભળો અવાજ, હોરર મૂવી
નાસાના એક સેટેલાઈટે આ રહસ્યમય જગ્યા બ્લેકહોલનો અવાજ રેકોર્ડ કર્યો છે. નાસાએ પોતાના ટ્વિટર પેજ પર તેને શેર કર્યો છે.
May 8,2022, 9:03 AM IST
Congress
કોંગ્રેસ હવે તાંત્રિકોના શરણે? શૈલેષ પરમાર અને શહેઝાદ સામે કાળા જાદુનો ઓડિયો વાયરલ
ગુજરાત કોંગ્રેસમાં તાંત્રિક વિધિની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે શહેઝાદ પઠાણને વિપક્ષના નેતા બનાવ્યા છે. જેના પગલે દાણીલીમડાથી કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડાની વિપક્ષી નેતા તરીકે પસંદગીના થતા કાળા જાદુનો સહારો લીધો છે. આ અંગેની ઓડિયો ક્લિપ હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.
Feb 3,2022, 18:11 PM IST
Vadodara
વડોદરાના વાઘોડિયાના MLAનો ઓડિયો વાયરલ થતા ફરી સર્જાયો વિવાદ
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને એક વ્યક્તિનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ત્યારે ઝી 24 કલાક આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ અને વ્યક્તિ સામ સામે ગાળો ભાંડી રહ્યાં છે. ઓડિયોમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દારૂ પીને નશામાં હોવાનું કહી રહ્યાં છે. સવારથી સાંજ નશામાં જ હોવું છું તેવી ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ વાત કરે છે.
Feb 6,2020, 21:25 PM IST
botad
ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનો વકર્યો વિવાદ, વાઈરલ થઈ ઓડિયો ક્લિપ
ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનો વકર્યો વિવાદ, દેવ પક્ષના સ્વામીના નામે ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઓડિયો ક્લિપમાં ખોટું મતદાન કરવાની વાત
May 2,2019, 20:00 PM IST
Vadodara
વડોદરામાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ, જુઓ ખાસીયત
વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ માટે તેમણે ઓડિયો-વિઝ્યુઅલ્સ સેશનથી મતદારોમાં જાગૃતિ લાવવા અનોખી પદ્ધતિ અપનાવી છે સાથે જ નુક્કડ નાટિકા દ્વારા મતદાનની અપીલ કરી રહ્યાં છે
Apr 16,2019, 14:57 PM IST
loksabha election 2019
નારણ કાછડીયાના કાર્યાલયથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ, જુઓ વિગત
અમરેલીમાં નારણ કાછડીયાના કાર્યાલયમાંથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તો સાંસદ નારણ કાછડિયા માટે કાર્યકરે મત માગવા ફોન કરતા મતદાતા રોષે ભરાયા હતા જેમાં 5 વર્ષમાં સાંસદે શું વિકાસ કામો કર્યા તેનો જવાબ માગ્યો હતો
Apr 11,2019, 15:25 PM IST
Trending news
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ