हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ayodhya diwali celebration
Ayodhya diwali celebration News
pm modi in ayodhya
"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી
PM Modi in Ayodhya: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
Oct 23,2022, 23:35 PM IST
pm modi in ayodhya
PM મોદીએ અયોધ્યામાં કહ્યું; "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:"
Ayodhya Diwali Celebration: ઉપનિષદને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:", જેનો અર્થ થાય છે કે વિજય સત્યનો છે, અસત્યનો નહીં. પ્રધાનમંત્રીએ આપણા ઋષિમુનિઓના શબ્દો પણ ટાંક્યા હતા, "રામો રાજમણિ સદા વિજયતે" જેનો અર્થ છે કે વિજય હંમેશા રામનાં સારા આચરણ માટે હોય છે, રાવણનાં દુષ્કર્મ માટે નહીં.
Oct 23,2022, 23:01 PM IST
pm modi in ayodhya
લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, PM મોદીએ કહ્યું- અયોધ્યાના કણ-કણમાં ભગવાન
PM Narendra Modi Ayodhya Deepotsav News: રામલલ્લાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીએ રામ મંદિરના નકશાને જોયો અને જાણકારી લીધી. પીએમ મોદીએ નિર્માણ કાર્યોનું પણ નિરિક્ષણ કર્યું. પીએમ મોદીએ જાણકારી આપવા માટે એક ગેલેરીનું નિર્મ્કાણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા તેમને જાણકારી આપવામાં આવી.
Oct 23,2022, 19:25 PM IST
Ayodhya deepotsav 2020
ભગવાન શ્રી રામનની નગરી દીપોત્સવથી પ્રગટી ઉઠી, જુઓ અયોધ્યાની ખાસ તસવીરો
દિવાળીના આ તહેવારમાં અયોધ્યા શહેરની ભવ્યતા જોવા મળી. ત્યારે દેશની સાથે જ વિશ્વની નજર પણ આ પ્રસંગ પર છે. ચાલો જોઈએ તેના ખૂબ જ સુંદર તસવીરો...
Nov 13,2020, 23:30 PM IST
Ayodhya deepotsav 2020
Deepotsav 2020: અયોધ્યામાં જીવંત થયો ત્રેતા યુગ, ઢળતી સાંજે લાખો દીવાથી રોશન થઈ નગરી
રામ નગરીમાં સરયૂ નદીના તટ પર શુક્રવારના ત્રેતા યુગ જીવંત થતો જોવા મળ્યો. રામ કથા પાર્કમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના સ્વરૂપને હેલીકોપ્ટરથી ઉતારવામાં આવ્યા. યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ, સીતા અને લક્ષ્મણનું સ્વાગત કર્યું
Nov 13,2020, 20:41 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ