हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ayodhya Ram Mandir Inauguration
Ayodhya ram mandir inauguration News
ram mandir
જલદી કરો, અયોધ્યામાં બંપર નોકરીઓ! રામ મંદિર બનતા જ આ ક્ષેત્રે 20થી 25 હજાર નોકરીઓ...
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. આ ભવ્ય કાર્યક્રમથી દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ મળવા જઈ રહ્યો છે. આનો સૌથી મોટો ફાયદો નોકરીની શોધમાં રહેલા બેરોજગાર લોકોને થશે, કારણ કે હવે અયોધ્યામાં નોકરીઓની ભરમાર થવા જઈ રહી છે. મોટાભાગની નોકરીઓ પર્યટન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોવા મળશે. 25 હજાર નોકરીઓનું સર્જન થયું હોવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા છ મહિનામાં જ 10,000થી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. જ્યારે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું છે કે રામ મંદિરના નિર્માણથી લઈને 22 જાન્યુઆરી સુધી 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.
Jan 28,2024, 16:15 PM IST
best photos of ram mandir
રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના પર્વ પર સૌથી વધુ વાયરલ થઈ રહી છે આ 10 દુર્લભ તસવીરો!
Ram Mandir: રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા. કડક ઉપવાસ અનુષ્ઠાન બાદ પ્રધાનમંત્રી મોદીએ ભવ્ય, દિવ્ય અને નવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા કરી. આ સાથે જ કરોડો દેશવાસીઓ અને હિન્દુઓના 500 વર્ષ જૂના સંઘર્ષનો અંત આવ્યો. આ સાથે જ સમક્ષ, સમર્થ અને સમૃદ્ધ નવા ભારતનો પથ પ્રસસ્થ થયો. આ પાવન અવસર પર સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહી છે આ 10 દુર્લભ તસવીરો.
Jan 23,2024, 10:17 AM IST
ram mandir
પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દેશમાં દિવાળી, PM મોદીએ શેર કરી દુર્લભ તસવીરો અને વીડિયો
Ram Mandir: પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દેશમાં દિવાળી! PM મોદીએ શેર કર્યો વીડિયો અને તસવીરો. જાણો પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ કરોડો દેશવાસીઓએ કઈ બાબતની અપીલ કરી. અને દેશવાસીભરમાં ત્યાર બાદ કઈ રીતે સર્જાયો દિવાળી જેવો માહોલ...
Jan 22,2024, 20:09 PM IST
ram mandir
સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ
Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં પ્રોપર્ટીના દરો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે. વાસ્તવમાં, હાલમાં અયોધ્યામાં મંદિર નિર્માણની સાથે અન્ય ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે.
Jan 21,2024, 18:17 PM IST
Ayodhya Ram Mandir Inauguration
રામ મંદિરથી ચમકશે UPની કિસ્મત! દર વર્ષે યોગી સરકારની તિજોરીમાં આવશે 25 હજાર કરોડ
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની સાથે ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એટલે કે CAT અનુસાર રામ લલ્લાના આગમન પહેલા જ અત્યાર સુધી 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ચૂક્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન સાથે ઉત્તર પ્રદેશ સરકારની તિજોરીમાં નોંધપાત્ર વધારો થશે.
Jan 21,2024, 16:43 PM IST
ram mandir
VIDEO: રામ મંદિર માટે ગુજરાતનું વધુ એક યોગદાન; આ મશીન આગળ હાથ ધરો, પ્રસાદનું પેકેટ..
ધ્વજ દંડ, નગારું, 108 ફૂટની અગરબત્તી, વિશાળ દીવો અને હવે અમદાવાદના શાહ પરિવારે પ્રસાદ વેન્ડીંગ મશીન ભેટમાં આપ્યા છે. અયોધ્યા મંદિર પરિસરમાં આવા 20 પ્રસાદ વેન્ડીંગ મશીન જોવા મળશે. નમસ્તેજી પ્રસાદ વેન્ડીંગ મશીનમાંથી દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પેકેટ નીકળશે.
Jan 20,2024, 20:18 PM IST
Ayodhya Ram mandir
Ayodhya: રામ મંદિર પર સૌથી મોટો ખુલાસો, PM મોદી આ તારીખે કરશે ઉદ્ઘાટન
Ram Mandir Opening: સૂત્રોને ટાંકીને મોટા સમાચાર છે કે રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આ દિવસે રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. અયોધ્યામાં ચાલી રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
Jan 20,2024, 15:34 PM IST
Trending news
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.