हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Begusarai
Begusarai News
bihar news
બિહારમાં ભ્રષ્ટાચાર ભેટ ચઢ્યો વધુ એક બ્રિજ, ઉદઘાટન પહેલાં જ ધડામ દઇને તૂટી પડ્યો
Bihar bridge collapse: ઉદઘાટન પહેલાં જ બિહારના બેગૂસરાયમાં ગંડક નદી પર બનેલો પુલ પાણીમાં સમાઇ ગયો. પુલ તૂટ્યા બાદ નીતીશ કુમારની સરકાર પર સવાલ ઉદભવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પુલ પણ સરકારી ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો.
Dec 19,2022, 21:15 PM IST
Firing In Funeral
ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા તો કોને મળશે રાજસ્થાનની કમાન? CM એ પોતે આપ્યો જવાબ
Ashok Gehlot Sonia Gandhi Meeting: અટકળો તો એ પણ છે કે જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટાય છે તો સચિન પાયલોટને રાજસ્થાનની કમાન સોંપવામાં આવી શકે છે.
Sep 21,2022, 18:33 PM IST
Begusarai
બેગૂસરાયમાં ક્રિમિનલોએ 30 કિલોમીટર સુધી કર્યું ફાયરિંગ, એકનું મોત, 10 ઈજાગ્રસ્ત
બિહારના બેગૂસરાયમાં ક્રિમિનલોનો આત્મવિશ્વાસ આસમાને છે. નેશનલ હાઈવે પર બે દબંગોએ બાઇક પર સવાર થઈને આશરે 30 કિલોમીટર સુધી ફાયરિંગ કર્યું છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
Sep 13,2022, 22:20 PM IST
મમરા બેનર્જી
બિહાર: ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ ઉન સાથે કરી
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન સાથે કરી. શુક્રવારે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના રાજનૈતિક વિરોધીઓનું દમન કરવા માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવું કરે છે તે પ્રકારની ક્રુરતા પર ઉતરી આવ્યાં છે.
Jun 8,2019, 12:02 PM IST
બિહાર ક્રાઇમ
પશ્ચિમ બંગાળ બાદ હવે બિહારમાં રાજકીય હિંસા, બેગૂસરાયમાં ભાજપ નેતાની હત્યા
પશ્ચિમ બંગાળ અને યૂપીના અમેઠીમાં થયેલી ચૂંટણી હિંસાના સમાચારો બાદ હવે બિહારમાંથી પણ આ સમાચાર સામે આવ્યા છે. બિહારના બેગૂસરાય જિલ્લામાં ભાજપના પંચાયત અધ્યક્ષની હત્યાના સમાચાર આવી રહ્યાં છે.
May 31,2019, 12:40 PM IST
Lok Sabha elections 2019
ગિરિરાજના બહાને મીસા ભારતીએ બેગુસરાયને પાકિસ્તાન ગણાવતા વિવાદ
રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ ગિરિરાજ સિંહ પર શાબ્દિક પ્રહાર કરતા બેગુસરાયની તુલના પાકિસ્તાન સાથે કરી દીધી છે. પાટલિપુત્ર લોકસભા સીટથી આરજેડી ઉમેદવારી પત્ર ભર્યા બાદ ZEE MEDIA સાથે EXCLUSIVE વાતચીતમાં તેમણે આ નિવેદન આપ્યું છે.
Apr 25,2019, 17:01 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભારતને તોડવા માટે મોહમ્મદ અલી ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યા છે રાહુલ ગાંધી:
બિહારના બેગૂસરાયમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયર બ્રાંડ નેતા ગિરિરાજ સિંહએ નવજોત સિંહ સિદ્ધૂના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. આરોપ લગાવતા-લગાવતા તેમણે વિવાદિત નિવેદન આપી દીધું છે.
Apr 17,2019, 12:59 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા બેઠક બદલાતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ નારાજ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહ ટિકિટ વહેંચણીમાં પાર્ટી દ્વારા સંસદીય ક્ષેત્ર બદલવાથી ઘણા નારાજ છે. નવાદથી બેગુસરાય શિફ્ટ કરવાથી નારાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો ગુસ્સો ઓછો થતો જોવા મળી રહ્યો નથી. ટિકિટની જાહેરાતના થોડા દિવસ પછી પોતાની ચુપ્રીને તોડતા તેમણે આ વાતને તેમના સ્વાભિમાન સાથે જોડી દીધી છે.
Mar 26,2019, 10:17 AM IST
લોકસભા ચૂંટણી 2019
બિહારમાં કોઇ મંત્રી-સાંસદની બેઠક નથી બદલી, તો મારી સાથે આવું કેમ?: ગિરિરાજ
ગિરિરાજ સિંહે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની નારાજગી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી છે ના કે કેન્દ્રીય નેતૃત્વથી. તેઓ જાણવા માગ છે કે તેમને કયા કારણોથી નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવામાં આવ્યા છે.
Mar 26,2019, 9:16 AM IST
મંજૂ વર્મા
મુઝફ્ફરપુર બાલિકાગૃહ કાંડ: પૂર્વ મંત્રી મંજૂ વર્માનું કોર્ટમાં સરેન્ડર
જૂ વર્મા બુર્ખાની આડમાં બેગૂસરાયની મંઝૌલ અનુમંડળ કોર્ટ પહોંચી અને ત્યાં તેમણે સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને એક ડિસેમ્બરે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
Nov 20,2018, 12:36 PM IST
Begusarai
બિહારમાં મોબ લિંચિંગ: વિદ્યાર્થીનીનું અપહરણ કરવા આવેલ 3ની હત્યા
બિહારના બેગુસરાયમાં ટોળાએ 3 અસામાજીક તત્વોને માર મારીને હત્યા કરી દીધી હતી, વિદ્યાર્થીનીનું અપહરણ કરવા માટે આવ્યા હતા 3 ગુંડા
Sep 7,2018, 17:23 PM IST
Trending news
Jio
Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર
Patan
વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન
ntpc green gmp
ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો
whatsapp news update
OMG! WhatsApp લાવ્યું Gmail વાળું આ ફીચર; ફટાફટ જાણો ઉપયોગની સાચી રીત
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ