हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhadohi
Bhadohi News
Durga Pandal
10 મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ, 2 બાળકો સહિત 5 લોકોના મોત, અનેક ઘાયલ
Massive Fire Breaks Out at Durga Puja Pandal In Bhadohi: ઔરાઈ સ્થિત નારથુઆ ગામમાં શિવ મંદિર પાસે પોખરા (તળાવ) પર દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પૂજા પંડાલને કાગળ અને થર્મોકોલથી ગુફા જેવો બનાવવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને તે સમયે અચાનક પંડાલના પડદામાં આગ લાગી ગઈ. લોકો કઈ સમજે ત્યાં સુધીમાં તો જોત જોતામાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો.
Oct 3,2022, 11:25 AM IST
ભદોહી
હાથરસ, બલરામપુર બાદ ભદોહીમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે બર્બરતા, માથુ કચડીને હત્યા
યૂપીના ભદોહીમાં 14 વર્ષની અનુસૂચિત જાતિની સગીર યુવતી ઘરેથી નિકળીને પાસેના ખેતરમાં શૌચ ક્રિયા માટે ગઈ હતી. પરંતુ ઘણા સમય સુધી પરત ન આવી. જ્યારે પરિવારજનોએ ખેતરમાં જઈને જોયું તો લોહીથી લથબથ લાશ ત્યાં પડી હતી.
Oct 1,2020, 19:01 PM IST
Bhadohi
યુપી: ભદોહીમાં વિસ્ફોટ બાદ જમીનદોસ્ત થયું મકાન, 13 લોકોના મોત
આઇજી પીયૂષ શ્રીવાસ્તવે 13 લોકોનાં મોતની પૃષ્ટી કરી છે, કાટમાળમાં અત્યાર સુધી અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે
Feb 23,2019, 20:17 PM IST
યૂપી પોલીસ
યૂપીનો કિસ્સો: મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવવામાં આવી, લોકોએ બનાવ્યો વીડિયો
આ મામલામાં પીડિતા પક્ષની સામે પણ મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ યાદવેન્દ્ર યાદવે આજે જણાવ્યું કે ગોપીગંજ વિસ્તારમાં એક ગામમાં 32 વર્ષીય એક મહિલા બુનકર શનિવારે બુનકરો માટે જાહેર કરવામાં આવેલા શિલ્પી કાર્ડ બનાવવા ગઇ હતી.
Dec 30,2018, 18:22 PM IST
Trending news
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય
Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી પહેલ રંગ લાવી, માત્ર 7 કલાકમાં Facebook પર 900 લો
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
TRAI New OTP Rule
11 ડિસેમ્બરથી બદલાઈ જશે મેસેજનો આ નિયમ;Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો
World AIDS Day
માત્ર 22 વર્ષની ઉંમરે HIV પોઝિટિવ બનેલી દર્દીની આપવીતી સાંભળીને કાળજુ કંપી જશે