हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bizarre Story
Bizarre story News
israel
આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો
3300 years old ship found : ઈઝરાયેલથી 90 કિલોમીટર દૂર સમુદ્રના પેટાળમાં કાંસ્ય યુગનું 3300 વર્ષ જૂનું એક જહાજ મળી આવ્યું છે, આ જહાજમાં ખજાનો હોવાનું શોધકર્તાઓએ જણાવ્યું
Jun 23,2024, 9:38 AM IST
Miacle Fruit
Miracle Fruit : આ ફ્રુટને જીભ પર મૂકતા જ શરીરમાં થાય છે 60 મિનિટનો જાદુ
Miacle Fruit : સિમ્સેપેલમ ડેલ્ફીસીકમ (Synsepalum dulcificum) નામના આ જાદુઈ ફળ (Miracle Fruit) ને જીભ પર મૂકતા જ તે લીંબુ અને સીરકાની મીઠાશ પેદા કરે છે
Sep 15,2023, 17:12 PM IST
Weird News
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
કોઈપણ વ્યક્તિને પોતાનું ઘર વસાવવા માટે આખી જિંદગી લાગી જાય છે. ઘણા લોકો તેમના સમગ્ર જીવનમાં પોતાનું ઘર ખરીદી શકતા નથી. બીજી તરફ જો કોઈ હોમ લોન લઈને પોતાનું ઘર વસાવવાનો પ્રયાસ કરે તો પણ તેનું અડધું જીવન તે લોન ચૂકવવામાં પસાર થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દુનિયાની કેટલીક એવી ખાસ જગ્યાઓ વિશે જણાવીશું, જ્યાં તમે જઈને સ્થાયી થશો તો તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. તમારે ત્યાં જવાનું છે અને પછી તમે ત્યાં જતાની સાથે જ ત્યાંની સરકાર તમને મકાન અને કાર સહિત લાખો રૂપિયા આપશે અને તે પણ ફક્ત તે દેશમાં સ્થાયી થવા માટે. તો ચાલો જાણીએ ક્યા છે તે દેશ.
Apr 26,2023, 19:06 PM IST
United kingdom
આ ગામમાં ઘરની બહાર બાળકો રમતા નથી, માતા-પિતાએ મૂક્યો છે પ્રતિબંધ, જાણો કારણ
Kids Are Banned From Playing: સામાન્ય રીતે લોકો બાળકોને ઘરની બહાર રમવાની સલાહ આપતા હોય છે, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં માતા-પિતા બાળકોને ઘરથી દૂર રાખે છે.
Mar 29,2023, 17:37 PM IST
Female Waiter Earns 8 Lakh Rupees Tip
હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ
Waiter Left Shocked After Getting 8 Lakh Tip: સામાન્ય રીતે તમે હોટલમાં જમવા જતા હો તો જેટલાનું બિલ આવ્યું હોય તેનાથી ઓછા પ્રમાણમાં ટીપ આપતા હો છો. બિલ કરતા પણ વધારે ટીપ આપવાનું લગભગ ક્યારે બનતું નથી હોતું. પરંતુ શખ્સ એવો છે જે હોટલમાં જમવા ગયો તો તેનું બિલ આવ્યું 42 હજાર રૂપિયાનું. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે તેણે બિલ ભર્યા બાદ વેટરને 8 લાખ રૂપિયાની ટીપ આપી દીધી.
Feb 23,2023, 8:24 AM IST
Rooster Killed Owner
વ્યક્તિએ કેન્સર સામે જંગ જીત્યો પરંતુ ઘરમાં પાળેલા મરઘાએ લઈ લીધો જીવ
Man died after brutal attack by aggressive chicken: કેટલાક એવા કિસ્સા છે જેમાં માણસનો જીવ સામાન્ય ઘટનામાં જતો રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નેધરલેન્ડથી. અહીંયા રહેનારા એ વ્યક્તિએ થોડા સમય પહેલાં કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવીને પોતાની જિંદગીની ડોર બચાવી રાખી. પરંતુ વીતેલા દિવસોમાં તેનું મોત ઘરમાં પાળેલા એક મરઘાના કારણે થયું.
Feb 17,2023, 7:59 AM IST
ajab gajab news
Video: દુલ્હને પોતાના લગ્નમાં કર્યો અશ્લીલ ડાન્સ, જોઇને સંબંધીઓના ઉડી ગયા હોશ!
ભારતમાં આજથી લગ્નમાં એક મહિનાની બ્રેક લાગી ગઇ છે. હવે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કમૂર્હતા પછી જ થઈ શકે છે. બીજી તરફ, દુનિયાભરમાં લગ્નો હજુ પણ થઈ રહ્યા છે. આ દરમિયાન, અમને લગ્નનો આવો એક વીડિયો મળ્યો છે, જેમાં એક દુલ્હન તેના લગ્નમાં સરપ્રાઈઝ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Dec 16,2021, 19:08 PM IST
relationship
યુવતીએ કમર સુધી બનાવ્યું બોયફ્રેન્ડના નામનું ટેટૂ, એક સપ્તાહમાં થઈ ગયું Breakup
Trending News, Girl Gets big tattoo in body: એશ્લિન ગ્રેસે પોતાની કહાની દુનિયાની સાથે શેર કરી છે. તેણે પોતાના બોયફ્રેન્ડના નામનું ટેટૂ પીઠ પર કરાવ્યું હતું. આગળ આ લવ સ્ટોરીમાં શું થયું આવો જાણીએ.
Nov 6,2021, 17:12 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય