हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
board supplementary exam
Board supplementary exam News
Education news
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ધો. 10-12ની પૂરક પરીક્ષાનુ વિષયવાર ટાઈમ ટેબલ જાહેર
ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે, તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.
May 30,2024, 20:58 PM IST
Gujarat Board
ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો વર્ષ નહી બગડે!
Board Exam: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે.
May 24,2024, 16:10 PM IST
Gujarat Board
ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે...'
Gujarat Board: ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા... ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.
May 11,2024, 12:49 PM IST
Ahmedabad
આવતીકાલથી ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા, જાણો સમગ્ર કાર્યક્રમ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે. આવતીકાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓની સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે.
Jul 9,2023, 19:17 PM IST
Ahmedabad
આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની શરૂ થશે પૂરક પરીક્ષા, જાણો વધુ માહિતી
સવારની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, જ્યારે બપોરની પરીક્ષાનો સમય 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સવારે ગણિત અને બપોરે જીવવિજ્ઞાનની પરીક્ષા રહેશે
Jul 17,2022, 18:02 PM IST
Trending news
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી