हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Border security force
Border security force News
Gallantry medals
LOC પર BSFના જવાનોએ કર્યા 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર, રોમાંચક છે તેમની કહાની
Jan 26,2023, 18:03 PM IST
Indian Border
ભારતની કઈ બોર્ડર પર કયું દળ છે તૈનાત? જાણો કેવી રીતે જવાનો કરે છે દેશની સુરક્ષા
ભારતની સરહદની લંબાઈ તમે જાણતા હશો પરંતુ, શું તમે એ જાણો છો કે આ સરહદની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે? કેવી રીતે અલગ અલગ ફોર્સ અલગ અલગ રાજ્ય અને વિસ્તારમાં ભારતીય સરહદની સુરક્ષા કરે છે? તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જાણ્યું હોય.
Apr 25,2022, 10:32 AM IST
Recruitment
BSF Recruitment 2022: બીએસએફમાં નોકરીની સોનેરી તક, આ તારીખ સુધી કરો અરજી
બીએસએફમાં આર્કિટેક્ટ અને જૂનિયર એન્જિનિયરના પદ હાલ ખાવી છે. ઈચ્છુકો ખાલી પડેલી જગ્યાઓની માહિતી અહીં ચેક કરી શકે.
Apr 25,2022, 10:07 AM IST
Punjab
બીએસએફ કોન્સ્ટેબલ સટપ્પાએ કર્યું ફાયરિંગ, 5 જવાનોના મોત, 7 ઈજાગ્રસ્ત
પંજાબના અમૃતસરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બીએસએફના જવાને કેમ્પની અંદર પોતાના સાથી પર ગોળીબાર કર્યો, જેમાં પાંચ જવાનના મોત થયા છે.
Mar 6,2022, 13:03 PM IST
botad
રિક્ષા ચાલક પિતાની બે પુત્રીઓની BSFમાં પસંદગી, આ રીતે પૂરુ કર્યું પોતાનું સપનું
કહેવાય છે કે જે મહેનત કરે છે તેને સિદ્ધિ જરૂર મળે છે. બોટાદ જિલ્લાના ગોરડકા ગામની ગરીબ પરિવારની બે બહેનોની બીએસએફમાં પસંદગી થઈ અને તે હાલ ટ્રેનિંગ લઈને ગામ પરત ફરી છે.
Oct 20,2021, 17:59 PM IST
બીએસએફ
પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચને ઠાર માર્યા છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની આતંકી છે કે તસ્કર.
Aug 22,2020, 11:45 AM IST
કરતારપુર કોરિડોર
પંજાબના ડેરા નાનક બાબામાં આતંકવાદીઓની ઘુસણખોરીના ઇનપૂટઃ BSFને રિપોર્ટ આદેશ
ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે એક જાહેર સભા સંબોધવાના છે અને અહીંથી તેઓ કરતારપુર કોરિડોર અને પેસેન્ડર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે.
Nov 6,2019, 14:11 PM IST
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ ગાર્ડની ગોળીબારીમાં એક જવાન શહીદ, એક ઘાયલ
આરોપ છે કે માછલી પકડવા ગયેલા ત્રણ ભારતીય માછીમારોને BGB દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમાંથી બે માછીમારને છોડી દેવાયા હતા અને તેમને પાછા મોકલીને ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સના(BSF) કમાન્ડરને ફ્લેગ મિટીંગ માટે બોલાવ્યા હતા.
Oct 17,2019, 21:05 PM IST
jammu kashmir
જમ્મુ-કાશ્મીર: સેનાના 2 ઓપરેશનમાં 6 આતંકવાદીઓને ઢાળી દેવાયા
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહેલા સુરક્ષાદળોનાં જવાનોને બારામુલા જિલ્લામાં મોટી સફળતા મળી
Oct 25,2018, 22:45 PM IST
BSF
સરહદોની હાઇટેક સુરક્ષા કરશે BSF, ચકલુ ફરકશે તો પણ મળશે એલર્ટ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ સીમા પર 2 હજાર કિલોમીટર લાંબા એવા વિસ્તારની ઓળખ કરી છે જે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ છે
Sep 15,2018, 22:10 PM IST
Trending news
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા
India vs Australia
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયા
Ahmedabad
નશામાં ધૂત નબીરાના તેવર, અકસ્માત બાદ બોલવાના હોંશકોશ પણ નહોતા એટલો ચિક્કાર દારૂ પીધો
India vs Australia
AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ