हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
77/ 2
(21.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Breastfeeding
Breastfeeding News
Breastfeeding
સ્તનપાનથી બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે છે? જાણવા જેવું છે કારણ
Breastfeeding and Baby's Immune System: હાલ વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યો છે. 1 ઓગસ્ટથી તેનો પ્રારંભ થઈ ચુક્યો છે. શું તમે જાણો છોકે, માતાના સ્તનપાનનું નવજાત શિશું માટે કેટલું મહત્ત્વ હોય છે? અનેક છે ફાયદા...
Aug 4,2024, 13:36 PM IST
ujarat
કરુણ ઘટના! પાંચ મહિનાની બાળકીને માતાએ સ્તનપાન કરાવીને સુવડાવી, સવારે ઉઠી જ નહીં
માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાયા બાદ બાળકી ઊંઘી ગઈ હતી. વહેલી સવારે બાળકીને ઊંઘમાંથી ઉઠાવતા બાળકી જાગી ન હતી તાત્કાલિક બાળકીને સારવાર ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ફરજ પર હજાર તબીબોએ મૃતક જાહેર કર્યો છે.
Feb 1,2023, 20:35 PM IST
Parenting
Health Tips: બ્રેસ્ટ મિલ્કનો આવો ઉપયોગ તમારા બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરશે
માતાના દૂધ એટલે કે બ્રેસ્ટ મિલ્કમાં બાળકને તમામ પૌષ્ટીક તત્વો મળી રહે છે. બ્રેસ્ટ મિલ્કમાં પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન, ચરબી, એન્ટિબોડીઝ અને પ્રોબાયોટિક્સ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.
Apr 4,2021, 17:39 PM IST
Human Milk Bank
અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ
તમે દેહદાન, અંગદાન અને રક્તદાન વિશે તો સાભળ્યું હશે, પરતું આજે તમને એવા દાન વિશે વાત કહીશું જે માત્ર મહિલાઓ જ કરી શકે છે. જોકે આ પ્રથા તો આપણા ત્યાં પ્રાચીન કાળથી ચાલી આવે છે, પરંતુ ધીમે ધીમે તે સમયની સાથે લુપ્ત થતી ગઈ. અમદાવાદમાં આ પ્રથાને શરૂ કરવાનો પ્રયાસ કરાયો છે. વાત છે માતાના દૂધના દાનની... જેમાં શહેરની કેટલીક મહિલાઓ પોતાના ધાવણનું દાન કરે છે અને અન્ય જરૂરિયાતવાળા બાળકોને આ દૂધ આપવામાં આવે છે.
Jan 2,2020, 9:17 AM IST
વિશ્વ સ્તનપાન સપ્તાહ
World Breastfeeding Week: શિશુ અને માતા ફાયદાકારક છે સ્તનપાન
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' (World Breastfeeding Week) મનાવામાં આવે છે. દુનિયાભરમાં શિશુઓના આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. શું તમે જાણો છો સ્તનપાન માત્ર શિશુ માટે જ નહીં, પરંતુ માતા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે.
Aug 5,2019, 19:26 PM IST
એરહોસ્ટેસ
મમતાની દેવીઃ ભૂખને લીધે રડતા બાળકને એરહોસ્ટેસે પોતાનું દૂધ પીવડાવ્યું
ફિલિપિન્સ એરલાઈન્સની એરહોસ્ટેસ પત્રિશાએ એક અન્ય મહિલના બાળકને પોતાનું દૂધ પીવડાનીને મમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, આ નેક કામ કરવા બદલ પત્રિશાને તાત્કાલિક પ્રમોશન આપવામાં આવ્યું હતું
Nov 9,2018, 21:59 PM IST
લિસા હેડન
સ્તનપાન કરાવતી આ અભિનેત્રીની 'ગાય' સાથે કરી નાખી સરખામણી
ફિલ્મ ક્વીનમાં કંગના રનોટ સાથે વિજયલક્ષ્મીની ભૂમિકા ભજવીને સુપરહીટ થયેલી મોડલ-અભિનેત્રી લિસા હેડનને ગત વર્ષ પોતાના પુત્ર જેકને સ્તનપાન કરાવતી એક તસવીર શેર કરવા બદલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
Aug 29,2018, 13:42 PM IST
અમેરિકા
US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું..
અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં.
Aug 10,2018, 14:34 PM IST
Trending news
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!