हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Calcutta High Court
Calcutta high court News
OBC Certificate
2010 બાદ ઈશ્યુ કરાયેલા 5 લાખ જેટલા OBC સર્ટિફિકેટ હવે રદ, હાઈકોર્ટનો મોટો ચુકાદો
કોર્ટે 2010 બાદ ઈશ્યુ થયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કરી નાખ્યા છે. આ સાથે જ નવી યાદી બનાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થશે.
May 22,2024, 19:09 PM IST
Abhijeet Gangopadhyay
કોર્ટ છોડી રાજકારણમાં કેમ? હાઈકોર્ટના પૂર્વ જજે જણાવી BJP માં જોડાવા પાછળની કહાની
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપ્યાની ગણતરીની પળોમાં અભિજીત ગંગોપાધ્યાયે રાજકારણમાં ઝંપ લાવવાની અને તેમા પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરીને સોપો પાડી દીધો. તેમના આ નિર્ણય પર ટીએમસીએ આકરી પ્રતિક્રિયા પણ આપી.
Mar 7,2024, 8:38 AM IST
Calcutta High Court
સાવધાન! મહિલાને 'ડાર્લિંગ' શબ્દ બોલતા પહેલા હજારવાર વિચાર કરજો, જેલભેગા થઈ જશો
જો તમને પણ ડાર્લિંગ કહેવાની આદત હોય તો તે તમને ભારે પડી શકે છે, જેલ સુદ્ધા પહોંચાડી શકે છે. કેવી રીતે? તો ખાસ જાણો આ અહેવાલ....
Mar 2,2024, 16:04 PM IST
Calcutta High Court
શું પતિની મંજૂરી વગર પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
કોલકત્તા હાઈકોર્ટે પત્નીના પક્ષમાં ચુકાદો સંભળાવતા ટ્રાયલ કોર્ટના આદેશને પણ રદ્દ કર્યો અને મહત્વની ટિપ્પણી કરી હતી.
Sep 24,2023, 19:37 PM IST
high court
પતિને માતા-પિતાથી અલગ કરવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે-હાઈકોર્ટનો મોટો ચૂકાદો
HC On Forcing Husband To Get Separated From Parents: કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે માનસિક ક્રૂરતા માટે પતિ પત્નીને છૂટાછેડા આપી શકે છે. કોર્ટે કહ્યું કે પતિને તેના માતા-પિતાથી અલગ થવા માટે દબાણ કરવું, તેને કાયર કહેવો અને બેરોજગાર ગણાવવો એ માનસિક ક્રૂરતા સમાન છે.
Apr 8,2023, 18:02 PM IST
Infertility
'વાંઝિયાપણું છૂટાછેડાનો આધાર ન બની શકે, પત્નીને છોડવી એ માનસિક ક્રુરતા'
કોલકાતા હાઈકોર્ટે ડિવોર્સ મામલે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે મહિલાનું વાંઝિયાપણું છૂટાછેડાનો આધાર બની શકે નહીં. આ સાથે જ કોર્ટે એ સ્પષ્ટ પણ કર્યું કે વાંઝિયાપણાના કારણે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલી પત્નીને છોડવી એ 'માનસિક ક્રુરતા'ના દાયરામાં આવશે. કોર્ટે પતિ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને પણ રદ્દ કરી દીધી છે.
Jan 20,2023, 11:27 AM IST
Bengal Violence
બંગાળ સરકારને ઝટકો, કોલકત્તા હાઈકોર્ટે ચૂંટણી બાદ હિંસા પર CBI તપાસનો આપ્યો આદેશ
કોર્ટ સમક્ષ અનેક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બાદની હિંસામાં લોકોની સાથે મારપીટ કરવામાં આવી, તેને ઘર છોડીને ભાગવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
Aug 19,2021, 16:45 PM IST
Mamata Banerjee
મમતા બેનર્જીને મોટો ઝટકો, કોલકાતા HC એ 5 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
Jul 7,2021, 14:42 PM IST
west bengal cm mamata banerjee
મમતા બેનર્જીને પરાજય મંજૂર નથી, નંદીગ્રામના ચૂંટણી પરિણામને હાઈકોર્ટમાં આપ્યો પડકાર
મમતા બેનર્જી નંદીગ્રામ સીટથી શુભેંદુ અધિકારી સામે 1900 મતે હારી ગયા હતા.
Jun 17,2021, 22:12 PM IST
Citizenship Amendment Act 2019
નાગરિકતા કાયદા-NRC મુદ્દે હાઈકોર્ટે મમતા બેનરજીને આપ્યો મોટો ઝટકો
NRC અને નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) નો વિરોધ કરી રહેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) ને કલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સીએએ (CAA) અને એનઆરસી (NRC) લાગુ નહીં કરવાની જાહેરાતો આપવા પર રોક લગાવી છે. અત્રે જણાવવાનું કે મમતા બેનરજીએ ટીવી ચેનલો પર નાગરિકતા કાયદો લાગુ નહીં કરવા દેવા માટે જાહેરાત આપી હતી.
Dec 23,2019, 14:34 PM IST
ભાજપ
કોલકત્તામાં ભાજપની રથયાત્રા પર લાગી રોક, HCએ બદલ્યો નિર્ણય
મમતા સરકાર હાઇકોર્ટની એકલ બેંચના આ નિર્ણયની સામે ડિવીઝન બેંચ પાસે પહોંચી હતી. મમતા સરકારે રાજ્યમાં સાંપ્રદાયિક શાંતિ વ્યવસ્થાનો અહેવાલ આપતા રાજ્યમાં ભાજપની ગણતંત્ર રથયાત્રાને અનુમતિ આપવા પર રોક લગાવી હતી.
Dec 21,2018, 18:00 PM IST
ભાજપ
કોલકાતા હાઇકોર્ટની મમતા સરકારને ટકોર, ભાજપની રથયાત્રાને મળી મંજૂરી
ભાજપની રથયાત્રાના મુદ્દા પર કોલકાતા હાઇકોટમાં આજે સુનાવણી યોજાઇ હતી. તે દરમિયાન હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર તરફથી ભાજપ રથયાત્રા પર લગાવેલી રોક હટાવી દીધી છે.
Dec 20,2018, 16:13 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ