हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chamber of Commerce
Chamber of commerce News
gujarat
'એક વખત નહી 50 વખત ભાજપની સરકાર બનાવવી જોઇએ', ગુજરાતના કયા નેતાએ આપ્યું મોટું નિવેદન
પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મને નહી દેશને પુરો વિશ્વાસ છે કે, પીએમ નરેન્દ્ર મોદી જે બોલે છે તે કરી બતાવે છે, એટલે જ લોકોને તેનામાં વિશ્વાસ છે અને આ વખતની દેશની ચૂંટણી અમે નહીં પરંતુ મતદારો જ લડવાના છે અને આ ચૂંટણીમાં મતદારો જ અમારું કામ કરવાના છે.
Mar 16,2024, 17:02 PM IST
Toll plaza
ઉપલેટામાં ટોલ વિરુદ્ધ ચેમ્બર ઓફ કોમર્સનો બળવો,કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ
શહેરથી અડધા કિમી દૂર રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ વે પર આવેલ ડૂમિયાણી ટોલનાકા દ્વારા સ્થાનિકો પાસેથી પણ રાક્ષસી ટેક્ષ વસુલવાના વિરોધમાં ચેમર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં ૫૦ જેટલા જુદાજુદા સંગઠનોની ઉપલેટા ટોલ ટેક્ષ મુક્તિ સમિતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકલ ટોલ ચાર્જ તાત્કાલીક ઘટાડવાની માંગ કરી હતી. આ માટે અઠવાડિયામાં લડતના મંડાણ થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
Feb 6,2020, 20:08 PM IST
RCEP
સુરતમાં એકઠા થયેલા વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ
કેન્દ્ર સરકાર રિજનલ કોમ્પ્રિહેનસીવ ઇકોનોમિક પાર્ટરશીપ એટલે કે RCEP લાગુ કરવા જઈ રહી છે. સરકારના નિર્ણય સામે દેશના વેપારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. સુરત (Surat) માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ (Textile) વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો.
Oct 17,2019, 15:33 PM IST
અમદાવાદ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર
ગુજરાતમાં ચુટણીઓની મૌસમ ક્યારેય પુર્ણ થતી નથી રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે. અને પરિણામની રાહ જોવાઇ રહી છે ત્યાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચુંટણી જાહેર થઇ ગઇ છે. જીસીસીઆઇના હોદ્દેદારો અને બીઝનેશ વિમેન વર્કીંગની એક વર્ષની ટર્મ પુર્ણ થતાં વર્ષ 2019-20 માટે હોદ્દેદારોની ચુટણી યોજાશે જેમાં 3600થી વધારે મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.
Apr 29,2019, 20:53 PM IST
Trending news
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
Allu Arjun
'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ; અલગ સ્વેગમાં દેખાયા અલ્લુ-રશ્મિકા, પટનામાં બબાલ
Business News
શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO, ઓપન થતાં જ પૈસા ડબલ થશે!
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!
railway jobs
ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે
gujarat
પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું