हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chanda Kochhar
Chanda kochhar News
Chanda Kochhar
બોમ્બે HC એ ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને પતિ દીપક કોચરને આપી મોટી રાહત
ICICI બેંક અને વીડિયોકોનના લોન ફ્રોડ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે બંનેને જામીન આપતા કહ્યું કે તેમની ધરપકડ કાયદા મુજબ થઈ નથી. વાત જાણે એમ છે કે લોન ફ્રોડ મામલે ચંદા કોચર અને તેમા પતિ દીપક કોચરની ધરપકડ થઈ હતી.
Jan 9,2023, 12:26 PM IST
Chanda Kochhar
કોચર દંપતિને જેલમાં રહેવા સાથે આ સુવિધાઓ માટે પણ આપવા પડશે રૂપિયા
loan fraud case: કોચર દંપતિએ સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને વેકેશન પછી નિયમિત બેંચનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Dec 28,2022, 14:59 PM IST
icici bank
સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ એમડી ચંદા કોચર અને તેના પતિની કરી ધરપકડ
CBI એ 2019માં એફઆઈઆર દાખલ કર્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે તે આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપીઓએ ICICI બેન્ક સાથે છેતરપિંડી માટે ગુનાહિત ષડયંત્રમાં ખાનગી કંપનીઓની કેટલીક લોન મંજૂર કરી હતી.
Dec 23,2022, 22:23 PM IST
icici bank
ICICI બેંકના પૂર્વ CMD ચંદા કોચરના પતિ દીપક કોચરની ED એ ધરપકડ કરી
ICICI બેંકનાં પૂર્વ સીએમડી ચંદા કોચરનાં પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ધરપકડ કરી લીધી છે. આઇસીઆઇસીઆઇ બેંકનાં દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે. હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. દીપક કોચર વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનનો દુરૂપયોગ કરવાનો આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે.
Sep 7,2020, 22:58 PM IST
ચંદા કોચર
ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચર વિરુદ્ધ મોટી કાર્યવાહી
બેન્કની દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોચરના પતિની કંપનીમાં રોકાણને લઈને ગડબડના આરોપો બાદ ચંદા કોચરે ઓક્ટોબર 2018માં રાજીનામું આપી દીધું હતું.
Jan 10,2020, 17:24 PM IST
videocon loan case
ICICI- VIDEOCON મુદ્દો: 10 જુને ED સમક્ષ ફરી રજુ થશે ચંદા કોચર
આઇસીઆઇસીઆઇ અને વીડિયોકોન સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મુદ્દે તપાસ કરી રહેલ પ્રવર્તન નિર્દેશાલયએ તપાસનું વર્તુળ વધારતા બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચરને આવતા અઠવાડીયે રજુ થવા જણાવ્યું છે
Jun 8,2019, 21:21 PM IST
ચંદા કોચર
ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ, 1875 કરોડ લોન મામલે પૂછપરછ
ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે.
May 13,2019, 12:09 PM IST
ચંદા કોચર
ચંદા કોચરની મુશ્કેલીમાં વધારો, મની લોન્ડ્રિંગ મામલાની તપાસ શરૂ
આ મામલામાં ચંદા કોચરના પતિ દીપક કોચર, વિડિયોકોન સમુહના એમડી વેણુગોપાલ ધૂત અને અન્ય કેટલાકને આરોપી બનાવવામાં આવ્યા છે.
Feb 3,2019, 12:22 PM IST
ચંદા કોચર
ચંદા કોચર વિરુદ્ધ FIR દાખલ કરનાર CBIના એસપીની દિલ્હીથી રાંચી બદલી
સુધાંશુ ધરે જ FRIની કોપી પર સહી કરી હતી, ત્યારબાદ 24 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ચાર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
Jan 27,2019, 12:35 PM IST
ICICI Bank scam
ચંદા કોચરની પાછળ પડેલી એજન્સીઓને જેટલીની સલાહ રોમાંચથી દુર રહેવું જોઇએ
અરૂણ જેટલીએ કહ્યું કે, તપાસ એજન્સીઓએ મીડિયા અને સમાચારોમાં ચમકવાની ઇચ્છાથી દુર રહેવું જોઇએ, ખુબ જ પ્રોફેશનલ પદ્ધતીથી કામ કરવું જોઇએ
Jan 26,2019, 18:33 PM IST
Chanda Kochhar
વીડિયોકોન લોન કેસ:ચંદા કોચરની વિરુદ્ધ CBIએ દાખલ કર્યો કેસ,અનેક સ્થળે દરોડા
આઇસીઆઇસીઆઇ લોન કેસમાં સીબીઆઇ દ્વારા વીડિયોકોન, ચંદા કોચર અને તેના પતિ વિરુદ્ધ કંપનીએ ફરિયાદ દાખલ કરી છે
Jan 24,2019, 17:06 PM IST
Chanda Kochhar
ICICI બેંકના તમામ પદ પરથી ચંદા કોચરનું ઔપચારિક રાજીનામું, શેરમાં ઉછાળો
વીડિયોકોન લોન મુદ્દે તપાસનાં ઘેરામાં રજા પર ઉતારી દેવાયેલા બેંકના સીઇઓ ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે
Oct 4,2018, 15:58 PM IST
આઈસીઆઈસીઆઈ બેંક
EXCLUSIVE: ચંદા કોચર આપી ચૂક્યા છે રાજીનામું!, હવે બોર્ડ પાસે ફરીથી માંગ્ય
ICICI બેંકના પ્રમુખ ચંદા કોચર લગભગ દોઢ મહિનાથી રજાઓ પર છે. કોચર વિરુદ્ધ વીડિયોકોન લોન મામલે આંતરિક તપાસ થઈ રહી છે. આ મામલે ચંદા કોચર વિરુદ્ધ અનેક એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. પરંતુ હવે એવુ જાણવા મળી રહ્યું છે કે ચંદા કોચર પાસે રાજીનામું માગી લેવાયું છે.
Aug 22,2018, 13:12 PM IST
icici bank
Videocon વિવાદ મુદ્દે ICICI મેનેજમેન્ટે ચંદા કોચર સાથે છેડો ફાડ્યો
આઇસીઆઇસીઆઇ બેંકે કહ્યું કે ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસથી આગળ વધારે તપાસની નોબત આવી શકે છે
Aug 3,2018, 16:41 PM IST
Chanda Kochhar
વીડિયોકોન લોન વિવાદ: સંદીપ બક્શી હશે ICICI બેંકના નવા COO-ડાયરેક્ટર
ચંદા કોચરને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે, કેસની તપાસ પુર્ણ નહી થાય ત્યા સુધી તમામ જવાબદારીઓ છીનવી લેવામાં આવી
Jun 18,2018, 22:18 PM IST
વીડિયોકોન લોન કેસ
વીડિયોકોન લોન કેસ: ICICI બેંકમાં થશે મોટા ફેરફાર, આ વ્યક્તિ બનશે CEO
વીડિયોકોન લોન કેસ બાદ આઇસીઆઇસીઆઇ બેંકના ટોપ મેનેજમેંટમાં ફેરફારના સમાચાર પર ટૂંક સમયમાં પૂર્ણવિરાણ લાગી શકે છે. થોડા દિવસો પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે બેંકની સીઇઓ ચંદા કોચરને લાંબી રજાઓ પર મોકલવામાં આવ્યા છે
Jun 18,2018, 15:55 PM IST
Trending news
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ