हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
circulation
Circulation News
gujarat
પાટીદારોનો પાવર! 'જય ઉમિયા'ના નાદથી મહેસાણા ગુંજ્યું! 10 હજાર બહેનોની જ્વારા યાત્રા
ઝી બ્યુરો/અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ એવા જગતજનની મા ઉમિયાના રમ્ય-ભવ્ય-દિવ્ય અને દૈદિપ્યમાન મંદિરનુ નિર્માણ તેમજ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય તમામ સંસ્થાઓની શક્તિઓના સરવાળા થકી સંગઠીત, શિક્ષિત અને સંવેદનશીલ સમાજ નિર્માણ સાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યરત છે. ત્યારે જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધાર્યો છે.
Mar 27,2024, 20:15 PM IST
breaking news
પ્લીઝ, તમારા બાળકોને જંકફૂડ આપવાનું બંધ કરી દો, આ જિલ્લામાં વર્ષે કરોડોનું ખવાય છે..
આજે નાના બાળકો, યુવાનો કે મોટેરા લોકોમાં પણ જંકફુડ ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે, બજારમાં રૂપિયા 1 થી 10 માં મળતા ચટપટ્ટા પડિકાઓમાં અનેક પ્રકારના જીભને લબકારા લાગે એવા મસાલા વાપરવામાં આવે છે, જેને ખાધા પછી ફરી ફરીને ખાવાનું મન થઈ જાય છે.
Jan 10,2024, 16:32 PM IST
RBI
2000 રૂપિયાની નોટ તો બંધ, પણ આ નોટ બજારમાં પાછી આવશે? RBIનો મોટો ખુલાસો
Rs 1000 Note : રિઝર્વ બેંકે પણ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે 1000 રૂપિયાની કરન્સી ફરી ચલણમાં આવશે. જ્યારે મામલો વધી ગયો તો રિઝર્વ બેંક પોતે આગળ આવી અને સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરી.
Oct 24,2023, 15:49 PM IST
RBI
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે
RBI Circulation: RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
May 20,2023, 12:04 PM IST
banknote
બજારમાંથી કેમ ગાયબ થઈ રહી છે 2000 રૂપિયાની નોટ? જો તમારી પાસે આ નોટ હોય તો ખાસ જાણો
દેશમાં હાલ ચલણમાં સૌથી મોટીનોટ બે હજાર રૂપિયાની છે. પરંતુ બજારમાં આ નોટોની સંખ્યા સતત ઘટી રહી છે.
Dec 8,2021, 7:42 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય