हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Citizenship Bill
Citizenship bill News
બનાસકાંઠા
બનાસકાંઠા: નાગરિકતા બિલનો વિરોધ, પોલીસની ગાડી ઉથલાવવાનો થયો પ્રયાસ
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે પાલનપુરના છાપીમાં પોલીસ જવાનો ટોળાની ઝપટે ચઢતા માંડ-માંડ બચી છે. ગુરુવારે સવારથી જ છાપીના મુખ્ય રસ્તા અને હાઈવે પર સિટીઝનશીપ બિલનો વિરોધ કરનારા હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોતાં પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પરંતુ તેના લીધે સ્થિતિ વણસી હતી. વિરોધ કરનારાએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા હતા. હાલ છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે.
Dec 19,2019, 18:40 PM IST
Citizenship Bill
Citizenship Bill: રાજ્ય સભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું નાગરિકતા બિલ
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું.
Dec 11,2019, 15:15 PM IST
pm modi
નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોને જણાવો: પીએમ મોદી
ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષો પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. વધુમાં PMએ નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોને જણાવવા સાંસદોને અપીલ કરી છે.
Dec 11,2019, 12:40 PM IST
Citizenship Bill
નાગરિકતા બિલ: શિવસેનાએ બિલને સમર્થન માટે શરતો મૂકી
આજે રાજ્ય સભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સોમવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું. સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી ભારે હોબાળા બાદ 311 મતથી આ બિલ લોકસભામાં પાસ થયું હતુ. સોમવારે સમગ્ર દિવસ દરમ્યાન નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે વોટીંગ કરવામાં આવતાં 311 મતની બહુમતી સાથે પાસ થયું હતુ. હવે આ બિલ રાજ્ય સભામાં પાસ કરવા માટે રજૂ થશે. એક સમીકરણ પર મુજબ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ જશે.
Dec 11,2019, 10:55 AM IST
Zee News
મોર્નિંગ બ્રેકિંગ : દેશ વિદેશના મહત્વના સમાચાર
Jan 8,2019, 15:57 PM IST
Trending news
money plant
મની પ્લાંટ રહેશે ખીલેલો, ગ્રોથ પણ થશે ઝડપી, મની પ્લાંટમાં નાખી દેજો 2 ચમચી આ પાવડર
Petrol Diesel Price Today
7 ફેબ્રુઆરીએ દેશમાં કેટલો બદલાયો પેટ્રોલ-ડીઝલના ભાવ, અહીં ચેક કરો તમારા શહેરનો ભાવ
Glowing Skin
ચાંદની જેમ ચમકશે ચહેરો 1 ચમચી દહીં, ચપટી હળદર કરશે જાદુ, ટ્રાય કરો આ સ્કિન કેર ટીપ્સ
ldl cholesterol
દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થશે, લક્ષણ દેખાય ત્યારથી આ જ્યુસ પીવા લાગો
Shani Surya Yuti
માર્ચ મહિનામાં સર્જાશે શનિ-સૂર્યની અદ્ભુત યુતિ, માલામાલ થઈ જશે આ 3 રાશિના લોકો
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી