हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CNG price hike
Cng price hike News
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Adani CNG Price Hike : નવા વર્ષે કમરતોડ મોંઘવારીનો માર... અદાણીએ CNGના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકયો... એક મહિનાની અંદર બીજીવાર અમદાવાદમાં અદાણી CNGનો ભાવ વધારો કરાયો... 1.50 રૂપિયા વધારાયા બાદ હવે CNGના ભાવ 80.48 રૂપિયા થયો છે
Jan 3,2025, 10:47 AM IST
CNG rate
વાહનચાલકોને મોટો ફટકો, આજથી વધી ગયા CNG ગેસના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Gas CNG Price Hike : ગુજરાત ગેસ CNG ના ભાવમાં આજથી વધારો... જાણો કંપનીએ કેટલો ભાવ વધારો કર્યો... આજથી આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
Dec 1,2024, 15:20 PM IST
CNG Supply
CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ
CNG Supply: IGLએ જણાવ્યું હતું કે બદલાયેલ સ્થાનિક ગેસ ફાળવણી અગાઉની ફાળવણી કરતાં લગભગ 20 ટકા ઓછી છે, જેની સીધી અસર કંપનીના નફા પર પડશે. IGLને સરકાર દ્વારા નિર્ધારિત કિંમત પર ઘરેલું ગેસ ફાળવણી મળે છે.
Nov 16,2024, 13:29 PM IST
CNG rate
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
CNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
Jul 6,2024, 12:20 PM IST
CNG rate
CNG Price Hike : CNGના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકયો, આજથી આટલા રૂપિયા ચૂકવવા પડશે
Adani CNG Price Hike : CNGના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકયો... અમદાવાદમાં CNGના ભાવમાં 1 રૂપિયાનો થયો વધારો.... હવે CNGના ભાવ 78.59 રૂપિયા થયા... અઢી મહિના પછી કરાયો ફરી ભાવ વધારો...
Feb 22,2024, 9:23 AM IST
CNG price hike
CNG Price Hike: ફરી લાગ્યો ઝટકો, સીએનજીના ભાવમાં વધારો, જાણો નવો રેટ
CNG Price Hike: ગાડી ચલાવનારાઓને ફરી મોંઘવારીનો ભોગ બન્યા છે. આ રાજ્યમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે. તમે અહીં જાણી શકો છો કે તમારા શહેરમાં રેટ કેટલા વધ્યા છે.
Dec 14,2023, 10:35 AM IST
CNG rate
CNG Price Hike : અદાણી CNG માં 15 પૈસાનો વધારો ઝીંકાયો, આજથી આટલા રૂપિયા ચૂકવવા પડશે
Adani CNG Price Hike : અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે... અદાણી દ્વારા 1 ઓક્ટોબરના રોજ 15 પૈસાનો વધારો કરાયો
Oct 2,2023, 10:17 AM IST
CNG price hike
લોકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, અદાણી CNG ના ભાવમાં થયો તોતિંગ વધારો
Adani CNG Price Hike : અદાણી CNGના ભાવમાં ફરી એક વખત વધારો....પ્રતિ કિલોએ 3 રૂપિયાનો વધારો કરાયો... નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવ વધ્યા...
Oct 1,2022, 9:45 AM IST
CNG
ગુજરાતમાં ભડકે બળ્યા CNG ના ભાવ, Adani એ CNG ના ભાવમાં કર્યો વધારો
CNG Price Hike: અદાણી ગેસ લિમિટેડ (Adani Gas Ltd) એ સીએનજીની ગેસની કિંમતમાં 1.99 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો આજથી લાગુ કરાયો છે
Aug 2,2022, 9:54 AM IST
CNG
હાય રે મોંઘવારી! હવે લોકોને જીવવું મુશ્કેલ, છેલ્લા 6 દિવસમાં બીજી વખત વધ્યો CNG
દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 15 મેના રોજ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલો સીએનજી માટેગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે.
May 21,2022, 6:47 AM IST
CNG
જનતાને વધુ એક ઝટકો, Adani એ મહિનામાં બીજીવાર CNG ના ભાવ વધાર્યાં
CNG Price Hike: અદાણી ગેસ લિમિટેડ (Adani Gas Ltd) એ સીએનજીની ગેસની કિંમતમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો આજથી લાગુ કરાયો છે. 15 દિવસમાં કંપની દ્વારા બીજી વાર સીએનજીનો ભાવ વધારાયો
Apr 16,2022, 13:09 PM IST
Rickshaw Drivers
સીએનજી ગેસના ભાવમાં વધારો થતા જામનગરના રિક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ
દેશની જનતા મોંઘવારીથી સતત પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાને લઈને આજે જામનગરમાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.
Apr 6,2022, 16:02 PM IST
Petrol price hike
એક સપ્તાહમાં ત્રીજીવાર વધ્યા CNG ના ભાવ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ વધારો
Petrol-Diesel-CNG Price Hike: ગ્રાહકો પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. હવે પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીની કિંમતમાં પણ ફરી વધારો થયો છે.
Apr 3,2022, 22:14 PM IST
Petrol Diesel Price Hike
મોંઘવારીનો વધુ એક માર, 13 દિવસમાં 11 વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol-Diesel Price Hike: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં શનિવારે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આ નિર્ણયની સીધી અસર લોકોના ખિસ્સા પર પડવાની છે અને જેના કારણે રસોડાનું બજેટ પણ પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા શુક્રવારે પણ પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો હતો.
Apr 2,2022, 23:42 PM IST
CNG
CNG Price Hike: Adani Gas એ વધાર્યા CNG ના ભાવ, આજથી નવો ભાવ લાગુ
CNG Price Hike: અદાણી ગેસ લિમિટેડ (Adani Gas Ltd) એ સીએનજીની ગેસની કિંમતમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો આજથી લાગુ કરાયો છે
Apr 1,2022, 10:51 AM IST
cng price
CNG Price Hike : પેટ્રોલ પહેલાં વધી ગયા સીએનજીના ભાવ, આવતી કાલથી મળશે આ ભાવે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં ઈંધણની કિંમતો પર દેખાઈ રહી છે. જો તમે CNG કાર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. ક્રૂડ ઓઈલ અને કીમતી ધાતુઓની કિંમતમાં વધારો થયા બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે.
Mar 7,2022, 21:52 PM IST
Adani Gas
નવા વર્ષના પહેલા જ દિવસે વધ્યા CNGના ભાવ, અદાણીએ ભાવવધારો ઝીંક્યો
નવા વર્ષે ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. નવા વર્ષે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 2.5 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 70.09 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 67.59 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 2.50 રૂપિયા વધારી છે.
Jan 1,2022, 12:35 PM IST
CNG price hike
મોટા સમાચાર! પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત
CNG Price Hike: સામાન્ય લોકો ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થયા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દિલ્હી NCR માં CNG ના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં CNG ની કિંમતમાં 2.28 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં 2.56 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 45 દિવસમાં સીએનજીના ભાવમાં ત્રીજી વખત વધારો થયો છે. આ વધેલા ભાવ બાદ દિલ્હી NCR ના લોકોના ખિસ્સા પર અસર થઈ છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ટ્વીટ કરીને CNGના ભાવમાં વધારાની માહિતી આપી છે.
Nov 14,2021, 13:35 PM IST
cng ang png
Price Hike: આવતીકાલથી વધી શકે છે ગેસના ભાવ, ગેસના વધતાં આ જાણો શું-શું થશે મોંઘુ?
ગેસ (Gas) ના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી 2014 હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે.
Sep 30,2021, 15:47 PM IST
cng ang png
Price Hike: મોંઘવારીનો વધુ એક માર, હવે CNG-PNG નો વારો, જાણો કેટલી વધશે કિંમત
વધતી જતી મોંઘવારીના કારણે ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. ફરી એકવાર સીએનજી (CNG) અને પાઇસના રસોઇ ગેસના ભાવ (PNG) માં આગામી મહિને 10-11 ટકાનો વધારો થઇ શકે છે.
Sep 28,2021, 9:29 AM IST
Trending news
Budget 2025
બદલી જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ