हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona rules
Corona rules News
Corona Guidelines
હવે માસ્કથી મળશે આઝાદી? આ રાજ્યોએ કોરોના પ્રતિબંધોમાં આપી મોટી રાહત
Corona Guidelines: દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં કોરોના ગાઈડલાઈનમાં રાહત મામલે કેટલાક નવા નિર્ણય લેવામાં આવ્યા છે. આવો જાણીએ તમારા રાજ્યમાં કેટલી રાહત આપવામાં આવી છે.
Apr 2,2022, 18:27 PM IST
Boris Johnson
PM જોનસને કોવિડ-19 પ્રોટોકોલ તોડીને મનાવી બર્થડે પાર્ટી, હવે પોલીસ કરશે તપાસ
બ્રિટનના પીએમ જોનસન આ મામલામાં પોતાના રાજકીય વિરોધીઓના નિશાના પર છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પ્રોટોકોલમાં ઇનડોર લોકો ભેગા થવાની મનાઈ હોવા છતાં ડાઉનિંગ સ્ટ્રીટમાં એક બર્થડે પાર્ટી દરમિયાન ભીડ ભેગી થઈ હતી.
Jan 25,2022, 21:10 PM IST
Wedding Season
લગ્નમાં 150 લોકોની હાજરીનો નિયમ આવતા કેટરિંગ અને મંડપ સર્વિસના વેપારીઓ મુશ્કેલીમાં
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તેની સીધી અસર લગ્નની સીઝન પર પડી છે.
Jan 12,2022, 17:20 PM IST
lockdown
શું દેશમાં ફરી લાગશે લૉકડાઉન? જાણો WHOથી લઈને રાજ્ય સરકારોની શું છે યોજના
દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં મોટા પાયે વધારો થયો છે. નિષ્ણાંતોના મતે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં ડેલ્ટાની સાથે ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે લોકોના મનમાં ફરી સવાલ છે કે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ પડશે કે નહીં.
Jan 9,2022, 16:15 PM IST
breaking news
બોટાદ બાદ અમરેલીના જાફરાબાદમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી..
આશ્ચર્યની વાત એ છે કે રાજકીય નેતાઓ કહીને કહીને થાકી ગયા કે કોરોના નિયમોનું પાલન કરો અને ભીડ ભેગી ન કરો. તેમ છતાં ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હાજર રહીને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે.
Dec 28,2021, 13:09 PM IST
local body election
Rajkot: રાજકોટમાં સિસોદિયાએ કર્યો કોરોનાના નિયમોનો ભંગ, માસ્ક વગર ખુલ્લી જીપમાં
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવ્યા છે. તેમણે અહીં ખુલ્લી જીપમાં રેલી કરી હતી.
Feb 7,2021, 18:55 PM IST
Jignesh mewani
જીગ્નેશ મેવાણીએ હજારો લોકો એકત્ર કરી નિયમોના ઉડાવ્યા ધજાગરા, પોતે પણ માસ્ક ન પહેર્યુ
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચિંતાજનક સ્થિતી બનાવી છે. એકબાજુ કોરોનાના કેસોની સંખ્યામાં ફરીથી એક હજારને પાર થઇ ચુકી છે. ત્યારે નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના નિયમો તોડી રહ્યાના બનાવો બની રહ્યા છે. જૂનાગઢના કેશોદમાં કેશોદ જીગ્નેશ મેવાણીએ ગઇકાલે સભા યોજી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા દેખાયા હતા.
Nov 19,2020, 20:24 PM IST
school
Big News About Schools Opening On ZEE 24 Kalak
Big News About Schools Opening On ZEE 24 Kalak
Nov 9,2020, 14:25 PM IST
Diwali festival
People Shopping In Market On Diwali Festival
People Shopping In Market On Diwali Festival
Nov 8,2020, 19:40 PM IST
bjp
ભારતીબેનના સ્વાગતમાં ભુલાયા નિયમો, ભાજપના કાર્યકરોએ કોરોનાના તમામ નિયમોના ધજાગરા
શહેરના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા ભાવનગરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ ભાવનગર આવેલા ભારતીબેન શિયાળનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે ઉત્સાહમાં આવેલા કાર્યકરોએ કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ ગુમાવી દીધું હતું. સ્વાગત સમયે કાર્યકરોના મોટા ટોળા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા અનેક નિયમોનાં ધજાગરા ઉડ્યા હતા.
Sep 29,2020, 22:24 PM IST
Ahmedabad
અમદાવાદ: કોર્પોરેશન લડાયક મુડમાં કોરોના નિયમોના ભંગ બદલ AB જ્વેલર્સ સીલ
શહેરમાં કોરોનાનો કહેર વ્યાપ્ત થઇ રહ્યો છે ત્યારે વેપારીઓ અને નાગરિકોના મગજમાંથી જાણે કોરોનાનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો ચે. જેથીસંક્રમણ અટકાવવા માટે તંત્રએ ફરી એકવાર કમર કસી છે અને જેના અનુસંધાને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ચાની કિટલીઓ અને પાનના ગલ્લા પર તવાઇ બોલાવાયા બાદ વિવિધ મોલ અને ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યા નિયમોનો ભંગ થતો હતો તે એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને એબી જ્વેલર્સ (AB Jewelers) ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
Sep 19,2020, 21:38 PM IST
approval
ગુજરાતમાં APMC ચોક્કસ નિયમો સાથે ખુલ્લા રહેશે, શક્ય હોય તો ખેતરમાંથી જ ખરીદવા અપીલ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કાલે 15 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે.
Apr 13,2020, 19:46 PM IST
Trending news
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ