हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coronavirus cases in india
Coronavirus cases in india News
covid 19
નવા વર્ષે ભીડમાં જવાનું ટાળો, 7 મહિનામાં પહેલીવાર 1 દિવસમાં 800 ને પાર આંકડો
Covid-19 Cases In India: કોવિડ અંગે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. પરંતુ જોખમ નવા વર્ષ અને આગામી તહેવારોની સિઝનમાં એકઠી થનાર ભીડને લઇને છે.
Jan 1,2024, 10:33 AM IST
Coronavirus cases in india
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3962 કેસ નોંધાયા, 22 લોકોના મોત
CORONA UPDATE: અગાઉ બુધવારે 3,720 અને મંગળવારે 3,325 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ, સોમવારે નવા દર્દીઓની સંખ્યા 4,000 થી વધુ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,82,294 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
May 4,2023, 12:18 PM IST
Coronavirus Cases Live
આજે ફરી કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત; એક્ટિવ કેસ 60 હજારની નજીક
Coronavirus Cases in India: ભારતમાં 9,355 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસ ઘટીને 57,410 થયા છે. આજે ગત દિવસ કરતા 274 કેસ ઓછા નોંધાયા છે.
Apr 27,2023, 12:44 PM IST
coronavirus cases
CORONA બેકાબૂ : આ રાજ્યોમાં માસ્ક હવે જરૂરી, સરકારે જારી કરી એડવાઈઝરી
CORONA: દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારોએ ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેમજ કોરોનાની એડવાઈઝરીનું પાલન કરવા વિનંતી કરી હતી.
Apr 11,2023, 16:54 PM IST
COVID 19 cases
ફરી ડરાવી રહ્યો છે કોરોના! છેલ્લા 24 કલાકમાં 5335 નવા કેસ નોંધાયા
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં 5 હજાર 335 નવા કેસ નોંધાયા છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
Apr 6,2023, 11:13 AM IST
COVID-19 in India
કોરોના ગયા પછી પાછો ફર્યો! છેલ્લા 24 કલાકમાં 3824 નવા કેસ નોંધાયા
Covid Cases in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3824 નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે.
Apr 2,2023, 13:13 PM IST
COVID-19 in India
કોરોનાનો કહેર યથાવત! છેલ્લા 24 કલાકમાં નવા 2994 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 16000ને પાર
Coronavirus Cases India:કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,994 નવા કેસ નોંધાયા છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને સરકાર પણ એલર્ટ મોડ પર છે.
Apr 1,2023, 14:57 PM IST
Covid 19 fouth wave
Covid 4th Wave: કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, 24 કલાકમાં 2,451 નવા કેસ, 54 ના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 2,451 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 4,30,52,425 થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસ વધીને 14,241 થઇ ગઇ છે.
Apr 22,2022, 16:42 PM IST
Coronavirus cases in india
કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવા કહ્યુ
Coronavirus Testing Advisory: સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તત્કાલ કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધારવાનું કહ્યું છે.
Jan 18,2022, 17:31 PM IST
કોરોનાની આડઅસર
Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયુ
દુનિયામાં આવા 7 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પોસ્ટ કોવિડ પીરિયડનો આ પહેલો કેસ છે.
Dec 24,2020, 12:11 PM IST
રોગપ્રતિકારકતા
કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષ
જે દર્દીએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી હોય તેના શરીરમાં કેટલા મહિના સુધી વાયરસ સામે રક્ષણ આપતી એન્ટીબોડી હોય છે તે ખાસ જાણો.
Dec 24,2020, 7:12 AM IST
કોરોનાનો નવો પ્રકાર
કોરોનાનું નવું સ્વરૂપ આ ઉંમરના લોકોને ભરડામાં લઈ રહ્યો છે, ખાસ રહેજો સાવધાન
કોરોના વાયરસ (Corona Virus) નો નવો પ્રકાર (Corona New Strain) મળી આવતા આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. અનેક દેશોએ તેના પગલે ફરીથી લોકડાઉન (Lockdown) લાગુ કર્યું છે તો ઘણા દેશોએ બ્રિટનથી મુસાફરોની અવરજવર પર રોક લગાવી છે.
Dec 23,2020, 11:07 AM IST
કોરોના લેટેસ્ટ અપડેટ
કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું જોખમી? ભારતે કેમ સાવચેત રહેવાની જરૂર છે... ખાસ જાણો
દેશમાં લેટેસ્ટ આંકડા પર નજર ફેરવીએ તો કોરોના કાબૂમાં થતો જોવા મળી રહ્યો છે પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના હાહાકારથી ભારત સહિત આખી દુનિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.
Dec 23,2020, 9:58 AM IST
મોતીલાલ વોરા
93 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન, ગઇકાલે હતો જન્મદિવસ
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાનું દુ:ખદ નિધન થયું છે.
Dec 21,2020, 15:57 PM IST
Coronavirus New Strain
નવા કોરોના Strain થી ભારતમાં પણ હડકંપ, કેજરીવાલની માગણી પર જાણો શું કહ્યું સરકારે?
ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને હડકંપ મચ્યો છે. યુરોપીયન યુનિયનના અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Dec 21,2020, 13:58 PM IST
ડો.હર્ષવર્ધન
કોરોનાની રસી પર Good News!, જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા
દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતને હજુ પણ કોરોનાની રસીનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
Dec 21,2020, 11:18 AM IST
કોરોના વાયરસ મ્યુટેશન
કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ!
ક્રિસમસની પહેલા જ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવતા હડકંપ મચી ગયો છે.
Dec 21,2020, 8:19 AM IST
અદાર પૂનાવાલા
કોરોનાની રસી સામે નવો પડકાર, અદાર પૂનાવાલાએ મોદી સરકારને કરી મહત્વની અપીલ
પૂનાવાલાએ અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે કોરોના રસી બનાવતી કંપનીઓને તમામ કાનૂની દાવથી બચાવવા માટે સરકારી કવચ મળવું જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકામાં સરકારે વાસ્તવમાં આ પ્રકારના સંરક્ષણની જોગવાઈ પણ કરી છે.
Dec 20,2020, 14:56 PM IST
કોરોના લેટેસ્ટ અપડેટ
કોરોનાના નવા કેસની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધુ, જાણો લેટેસ્ટ અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 26,624 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 29,690 લોકો સાજા થયા છે.
Dec 20,2020, 12:14 PM IST
Corona latest update
Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,889 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 31,087 દર્દીઓ સાજા થયા છે.
Dec 18,2020, 10:18 AM IST
Trending news
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો