हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
crowds turned
Crowds turned News
Open curfew
જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી કર્ફ્યૂ ભંગ, બાળકોની ક્રિકેટ, લોકો ટોળે વળ્યાં
કોરોનાનુ સંક્રમણ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપુર્ણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી લોકોનાં ટોળેટોળા ઘરની બહાર અને રોડ પર માસ્ક વગર ફરતા દેખાયા હતા. જ્યારે બાળકો રોડ પર ક્રિકેટ રમતા દેખાઇ રહ્યા છે.
Nov 21,2020, 21:20 PM IST
Medical Team
ઘાટલોડિયા-પકવાનનાં કોરોના ટેસ્ટિંગ ડોમ પર મેડિકલ ટીમ જ નહી, લોકોનાં ટોળા વળ્યાં
શહેરમાં કોરોનના કેસોના સંક્રમણને અટકાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ડોમ બનાવીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં શહેરનાં તમામ ઝોનમાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે. અહીં સવારે 9થી 5 વાગ્યા સુધી ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો કે આ ડોમ હાલ તો શોભાના ગાંઠી સમાન બની ગયા છે. શહેરના ઘાટલોડીયાના પ્રભાતચોક વિસ્તાર અને પકવાન ચાર રસ્તા પર રહેલા ડોમમાં સ્ટાફ જ હાજર નહી રહેતા લોકોના ટોળા થયા હતા.
Sep 25,2020, 16:20 PM IST
Trending news
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો