हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CSK vs DC
Csk vs dc News
IPL 2024
DC vs CSK: કેપિટલ્સે રોક્યો સુપર કિંગ્સનો વિજય રથ, દિલ્હીએ ચેન્નઈને 20 રને હરાવ્યું
IPL 2024: રિષભ પંત અને ડેવિડ વોર્નરની અડધી સદી બાદ મુકેશ કુમારની ત્રણ વિકેટની મદદથી દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવી લીધું છે.
Mar 31,2024, 23:26 PM IST
Chennai Super Kings vs Delhi Capitals
IPL 2022: ચેન્નઈએ પ્લેઓફની આશા જીવંત રાખી, દિલ્હીને 91 રને કારમો પરાજય આપ્યો
DC vs CSK: દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી નિષ્ફળ રહી છે. ટીમનું પ્રદર્શન આ સીઝનમાં ચઢાવ-ઉતાર ભર્યુ રહ્યું છે. દિલ્હીને આજે ચેન્નઈએ 91 રનના મોટા અંતરે પરાજય આપ્યો છે.
May 8,2022, 23:22 PM IST
DC vs CSK
DC vs CSK: ધોનીનો ધમાકો, દિલ્હીને 4 વિકેટે હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ ફાઇનલમાં
ચેન્નઈએ આઈપીએલમાં પોતાનો દબદબો જાળવી રાખતા ફરી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ધોનીની ટીમ રેકોર્ડ 9મી વખત ફાઇનલમાં પહોંચી છે. હવે દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે.
Oct 10,2021, 23:21 PM IST
DC vs CSK Live
DC vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત ફાઇનલમાં, દિલ્હીને મળશે વધુ એક તક
આઈપીએલમાં હવે પ્લેઓફના મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ છે. રિષભ પંત અને ધોની વચ્ચે આ મુકાબલો છે.
Oct 10,2021, 23:27 PM IST
CSK vs DC
રોમાંચક મેચમાં ચેન્નઈને ત્રણ વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી દિલ્હી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
Oct 4,2021, 23:14 PM IST
IPL 2021
IPL 2021 DC vs CSK: પ્રથમ મેચમાં ધવન-પૃથ્વી શો છવાયા, દિલ્હીની વિજય સાથે શરૂઆત
IPL 14: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ધમાકેદાર રીતે શરૂઆત કરી છે. રિષભ પંતની આગેવાનીમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે.
Apr 10,2021, 23:13 PM IST
IPL 2021
IPL 2021 DC vs CSK: આજે ગુરૂ અને શિષ્ય વચ્ચે ટક્કર, આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ 11
ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. આજે બીજા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની સામે દિલ્હી કેપિટલ્સ છે. અનુભવી એમએસ ધોનીની સાથે યુવા રિષભ પંતની અગ્નિ પરીક્ષા થશે.
Apr 10,2021, 15:02 PM IST
દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ
DCvsCSK: આઈપીએલમાં આજે દિલ્હીના યુવા જોશ અને ધોનીની અનુભવી સેના વચ્ચે ટક્કર
ચેન્નઈ સુપર કિંગ્સ શુક્રવારે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ચેન્નઈની ટીમ ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને વિચારી રહી હશે, તો શાનદાર જીતની સાથે અભિયાનની શરૂઆત કરનાર દિલ્હીની ટીમમાં અશ્વિનની ઈજાથી ચિંતા વધી છે.
Sep 25,2020, 9:00 AM IST
રિષભ પંત
અમારૂ ધ્યાન પંતની સાથે-સાથે દિલ્હીની પૂરી ટીમ પરઃ ફ્લેમિંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, મંગળવારે દિલ્હી કેપિટલ્સની સાથે રમાનારા મેચમાં તેની ટીમ માત્ર એક ખેલાડી પર ધ્યાન આપશે નહીં.
Mar 25,2019, 18:54 PM IST
Trending news
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો