हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cyclone attack
Cyclone attack News
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું આ વર્ષનું ત્રીજું હરિકેન વાવાઝોડું, 32 લાખ ઘરમાં વીજળી ગુલ
Hurricane Milton Attack : અમેરિકામાં વધુ એક વાવાઝોડાએ તબાહી મચાવી... ફ્લોરિડાના પશ્ચિમ કાંઠે મિલ્ટન વાવાઝોડું ત્રાટક્યું... જોરદાર પવન અને વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં.. 16 લોકોના મૃત્યુ થયા, અનેક લોકોનું સ્થળાંતર.. 32 લાખ ઘરમાં વીજળી ગુલ થઈ.. કેટલાક વિસ્તારમાં 18 ઈંચ વરસાદ પડ્યો...અનેક સ્થળે આઠથી દસ ફૂટ સુધી પાણીના મોજાં ઉછળ્યા.
Oct 11,2024, 10:25 AM IST
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું
Hurricane Milton: અમેરિકાના ફ્લોરિડામાં હરિકેન મિલ્ટને ભારે તબાહી મચાવી છે. ફ્લોરિડાના સેન્ટ પીટ્સબર્ગમાં છેલ્લા એક હજાર વર્ષમાં સૌથી વધુ વરસાદ થયો છે... વાવાઝોડાના કારણે 125 જેટલા મકાનો ધરાશાયી થયા છે. ફ્લોરિડાના કેટલાક વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે
Oct 10,2024, 17:05 PM IST
gujarat
આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે! ડિસેમ્બર મહિનો આ જિલ્લા માટે અતિભારે
Ambalal Patel Prediction: ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં ફરી એકવાર હળવા વરસાદની કરવામાં આવી આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પડી શકે છે શિયાળામાં કમોસમી વરસાદ. ત્રણ દિવસ બાદ ઠંડીમં વધારો થવાની આગાહી.
Dec 19,2023, 18:36 PM IST
Ambalal Patel
તમે નહીં ધાર્યું હોય તેવું જાન્યુઆરીમાં થશે! એક નહીં, બે વાવાઝોડાની છે ભયાનક આગાહી
Cyclone Alert By Ambalal Patel Prediction : જગતના તાત પર માવઠા સાથે બે વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. 20 ડિસેમ્બર સુધીમાં માવઠુ અને જાન્યુઆરીમાં વાવાઝોડુ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થશે.
Dec 10,2023, 19:25 PM IST
Tauktae cyclone
ગુજરાત પર ત્રાટકનાર તૌકતે વાવાઝોડાનું નામ એક ગરોળી સાથે જોડાયેલું છે, જાણો કેમ
ગુજરાતના દરિયાકાંઠે 18 મેના રોજ વાવાઝોડું તૌકતે ટકરાશે. હાલ વવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં 990 કિલોમીટર દૂર છે. પણ ત્રણ દિવસમાં તે ગુજરાતના દરિયાકાઁઠે આવી પહોંચશે. ત્યારે આ તૌકતે વાવાઝોડા (Tauktae cyclone) ની ફોઈનું નામ જાણવુ તમને ગમશે.
May 15,2021, 8:18 AM IST
Tauktae cyclone
તૌકતે વાવાઝોડાની તાકાત વધી, ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે
May 14,2021, 14:15 PM IST
Tauktae cyclone
કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, જહાજ અને હેલિકોપ્ટરથી માછીમારોને અપા
May 13,2021, 15:21 PM IST
Tauktae cyclone
કોરોના કહેર વચ્ચે વધુ એક સંકટ, હવે આ નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની શક્યતા
ગુહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તા.૧૪/૦૫/૨૦૨૧ના રોજ લૉ પ્રેસર સર્જાય તેવી સંભાવના છે
May 12,2021, 21:56 PM IST
Tauktae cyclone
ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જાણો ક્યારે અને કયા શહેરને ધમરોળશે
May 12,2021, 12:15 PM IST
Trending news
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદન
Ahmedabad Metro
મહિલાઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય
gujarat
સૌથી વધુ રોજગારી આપતા રાજ્યોમા ગ્રોથ એન્જિન ગુજરાતની પીછેહઠ! આ આંકડાઓએ ફૂગ્ગો ફોડ્યો
Maharashtra politics
દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ
Weight loss
Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ
gujarat
ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
Shanidev
30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ, આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થશે
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક