हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi Corona
Delhi corona News
Coronavirus
ફરી ડરાવી રહ્યો છે કોરોના, 10 દિવસમાં 3 ગણા થયા મોત; મુંબઇમાં 79 ટકા વધ્યા કેસ
Mask Returns in Delhi: દિલ્હીમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે મોતનો પણ આંકડો વધી રહ્યો છે. તેને જોતા દિલ્હીમાં સાર્વજનિક સ્થળો પર ફરી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
Aug 11,2022, 12:15 PM IST
Delhi
દેશની રાજધાનીમાં કોરોનાથી બે દર્દીના મોત, 24 કલાકમાં 1407 નવા કેસ નોંધાયા
Delhi Corona Update: દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 29821 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં હાલ કોવિડ હોસ્પિટલમાં 9,590 બેડ અનામત છે. જેમાંથી 212 પર દર્દી દાખલ છે અને 9,378 બેડ ખાલી છે.
May 7,2022, 20:59 PM IST
Delhi
કોરોનાથી ફરી દેશમાં ચિંતાના વાદળો ઘેરાયા, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં જાણો કેટલા કેસ
Delhi Corona Updates: કોરોનાના નવા વેરિયન્ટે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને દિલ્હીમાં કોરોનાના વધતા કોરોના કેસ ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં કોરના કેસમાં વધારો જોવા મળ્યો છે.
May 6,2022, 20:39 PM IST
Coronavirus
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1000 ને પાર નવા કેસ, પોઝિટિવિટી રેટ 4.48 ટકા
Delhi Corona Update: કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1083 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી 1 વ્યક્તિનું મોત પણ થયું છે. છેલ્લા 24 કલાકમાં 812 દર્દી સાજા થયા છે. દિલ્હીમાં અત્યારે પોઝિટિવિટી રેટ 4.48 ટકાએ પહોંચી ગયો છે.
Apr 25,2022, 6:56 AM IST
Delhi Covid Cases
Delhi Covid Cases: દિલ્હીમાં કોરોનાએ ફરી બતાવ્યું વિકરાળ રૂપ, સંક્રમણ દર 2.5%
Corona's Positivity Rate: દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 13 એપ્રિલના રોજ દિલ્હીમાં કોરોનાના 299 નવા કેસ સામે આવ્યા અને સંક્રમણ દર 2.49% થઇ ગયો. રાહતની વાત એ છે કે કોરોનાના કોઇપણ દર્દીનું મોત થયું નથી.
Apr 14,2022, 6:27 AM IST
Coronavirus updates
દિલ્હીમાં કોરોનાથી રાહત, એક્ટિવ કેસ 20 હજાર નીચે પહોંચ્યા, પોઝિટિવિટી રેટ 1.93%
દિલ્હીમાં લાગૂ લૉકડાઉનની અસર કોરોના કેસ પર જોવા મળી રહી છે. રાજધાનીમાં દરરોજ નવા નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
May 26,2021, 16:40 PM IST
Oxygen Man
Corona: મળો દિલ્હીના Oxygen Man આસિમને, અત્યાર સુધી બચાવ્યા 550 લોકોના જીવ
જો કોઈને મદદની જરૂર હોય અને મદદ આપનાર વ્યક્તિ યોગ્ય સમયે મદદ કરે તો તે કોઈ દેવદૂતથી ઓછો નથી. કોરોનાના આ સંકટમાં દિલ્હીના ઓક્સિજન મેન (Oxygen Man) આસિમનો જુસ્સો પણ આપણે તે શીખવે છે.
Apr 21,2021, 21:53 PM IST
Coronavirus
દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, હવે હોસ્પિટલોની સાથે હોટલમાં પણ થશે સારવાર
રાજધાની દિલ્હીમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં બેડની કમી ન થાય તે માટે દિલ્હી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. હવે દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે 23 હોટલોને પણ કોરોના હોસ્પિટલ સાથે જોડવામાં આવશે.
Apr 14,2021, 23:40 PM IST
corona virus
Coronavirus: દિલ્હીમાં ફરી 8 હજાર જેટલા નવા કેસ, 39 લોકોના મૃત્યુ
દિલ્હીમાં અત્યાર સુધી 6 લાખ 74 હજાર 415 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજધાનીમાં 28 હજાર 773 એક્ટિવ કેસ છે. એટલે કે આટલા લોકોની હાલ સારવાર ચાલી રહી છે.
Apr 10,2021, 21:37 PM IST
દિલ્હી
Corona Vaccine ને લઇને દિલ્હી સરકારનો મોટો દાવો, આટલા દિવસોમાં તમામને મળશે રસી
કોરોના વેક્સીન (Corona Vaccine)આવ્યા પછી 3-4 અઠવાડિયામાં જ દિલ્હી (Delhi)ના દરેક નાગરિકને રસી લગાવવામાં આવશે. રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી સતેંદ્ર જૈન (Satyendra Kumar Jain)એ શનિવારે આ જાણકારી આપતાં જણાવ્યું કે તેના માટે તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. દિલ્હી સરકાર પાસે પર્યાપ્ત સાધન છે જેમ કે મહોલ્લા ક્લિનિક, પોલીક્લિનિક,ડિસ્પેંસરીઝ અને હોસ્પિટલ. તેના દ્વારા જલદી થી જલદી વેક્સીન દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે.
Nov 28,2020, 21:58 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય