हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ebrahim Raisi
Ebrahim raisi News
president ebrahim
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠક
Iran News: ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, તેમાંથી એકનું જ હાર્ડ લેડીંગ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ઇબ્રાહીમ રઇસી સવાર હતા. ઇરાનના ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે સંપર્ક થઇ રહ્યો નથી. જે જગ્યા પર અકસ્માત થયો છે ત્યાં ધુમ્મસ છવાયેલ છે.
May 19,2024, 22:39 PM IST
Ebrahim Raisi
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને ફોન કર્યો, ઈઝરાયેલ-હમાસ મુદ્દે કરી ચર્ચા
PM Modi-Ebrahim Raisi Talk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે સોમવારે હમાસ-ઇઝરાયલ યુદ્ધ પર વાત કરી હતી. પીએમ મોદીએ એક્સ પર આ માહિતી આપી છે.
Nov 6,2023, 19:43 PM IST
iran
ઈરાની રાષ્ટ્રપતિએ ન્યૂઝ એંકરને કહ્યું-હિજાબ પહેરો, ના પાડી તો ઈન્ટરવ્યું રદ્દ કર્યો
Iran President Cancelled Interview: ઈરાન હાલ હિજાબ આંદોલનની આગમાં ઝૂલસી રહ્યું છે. સમગ્ર દુનિયા ઈરાનનો અમાનવીય ચહેરો જોઈ રહી છે. વિશ્વ સામે પોતાના દેશની સારી છબી રજૂ કરવાની જગ્યાએ ઈરાનના રાષ્ટ્રપતિ અબ્રાહિમ રાયસી હજુ પણ રૂઢીવાદી વિચારધારામાં બંધાયેલા જોવા મળી રહ્યા છે.
Sep 23,2022, 15:19 PM IST
Afghanistan
જ્યાંથી ખુબ આશા હતી તે દેશે જ તાલિબાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો
અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાન હવે આગામી સરકાર બનાવવાની તૈયારીમાં લાગ્યું છે. આવતા સપ્તાહે તાલિબાન પોતાની સરકાર બનાવી લેશે તેવી આશા સેવાઈ રહી છે. તમામ વચનો આપવા છતાં દુનિયાભરના મોટાભાગના દેશો સંપૂર્ણ રીતે તાલિબાન પર ભરોસો વ્યક્ત કરી શકતા નથી.
Sep 5,2021, 8:15 AM IST
Trending news
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું