हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
economic survey 2021
Economic survey 2021 News
budget 2021
GDP ગ્રોથ 11% રહેશે, તેનાથી Common Man પર શું પડશે અસર, કેવી રીતે બદલાશે જીંદગી
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના લીધે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ નબળી રહી છે. તમામ રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે જેડીપીમાં 10 ટકાની આસપાસ ઘટાડો આવી શકે છે.
Jan 29,2021, 14:51 PM IST
budget 2021
કૃષિ કાયદા દ્વારા ખેડૂતોને નવા અધિકાર આપવામાં આવ્યા-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી આ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. આ ઉપરાંત તેમણે નવા કૃષિ કાયદા, ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ફેલાયેલી અરાજકતાનો પણ ઉલ્લેખ કર્યો.
Jan 29,2021, 12:31 PM IST
budget 2021
Budget 2021 : આ વખતે બજેટ કેવું હશે PM Modi એ આપ્યા સંકેત, બજેટ સત્રને ગણાવ્યું ખાસ
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2021-22નું બજેટ સંસદમાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
Jan 29,2021, 11:37 AM IST
budget 2021
રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં ધરણા ધર્યા, કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી કરી
આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે.
Jan 29,2021, 16:09 PM IST
budget 2021
આજથી બજેટ સત્ર, વિપક્ષ કરશે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર
બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી ચાલશે પરંતુ તે દરમિયાન 15 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રજા રહેશે. જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ ( FM Nirmala Sitharaman ) સંસદમાં બજેટ રજુ કરશે.
Jan 29,2021, 9:41 AM IST
Trending news
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
gudkhar
ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ દુર્લભ પ્રાણી! જો ના જોયું હોય તો, કાઢો ગાડી
breaking news
અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!
Navratri 2024
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યો
breaking news
વડોદરા ગેંગ રેપ કેસમાં પોલીસને મોટી સફળતા, ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા
Budh Nakshatra Gochar
Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે
Haryana Elections results
હરિયાણા ચૂંટણીના પરિમાણો વિશે UP માં થઈ સૌથી મોટી ભવિષ્યવાણી, આ પાર્ટી જીતી રહી છે