हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
excise policy case
Excise policy case News
Arvind Kejriwal
જો મને તાબડતોબ છોડવામાં નહીં આવે તો...કેજરીવાલે SC માં દાખલ કરેલી અરજીમાં શું કહ્યું
Arvind Kejariwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં ફટકાર મળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજીમાં તેમણે તત્કાળ સુનાવણી માટે જે તર્ક આપ્યો છે તે જાણવા જેવો છે.
Apr 13,2024, 12:51 PM IST
Arvind Kejriwal
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને આપ્યો મોટો ઝટકો, ધરપકડને પડકારનારી અરજી ફગાવી
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે ઈડી દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકારનારી તેમની અરજીઓને ફગાવી દીધી છે.
Apr 9,2024, 16:34 PM IST
P Sarath Chandra Reddy
કોકડું ગૂંચવાઈ રહ્યું છે! કોણ છે આ શરથ રેડ્ડી? જેનું નામ લઈને AAP એ ભાજપને ઘેર્યો
Sarath Chandra Reddy news: દિલ્હીના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં અનેક વળાંક જોવા મળ્યા. એક પછી એક આવેલા વળાંકમાં એક મોડ પર વેપારી શરથચંદ્ર રેડ્ડીનું નામ આવ્યું. કોણ છે આ વેપારી? ખાસ જાણો
Mar 23,2024, 13:19 PM IST
Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે કે નહીં? જાણો શું કહે છે બંધારણ વિશેષજ્ઞ
રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીના 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કેજરીવાલ સીએમ પદ પર રહેશે કે નહીં.
Mar 22,2024, 21:44 PM IST
Arvind Kejriwal
કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો, 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર
સીએમ અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેઓ 28 માર્ચ બપોરે 2 વાગે કોર્ટમાં હાજર થશે. જેનો અર્થ એ છે કે હવે કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવાશે
Mar 22,2024, 21:05 PM IST
manish sisodia
સિસોદિયાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, નકારી કાઢી અરજી, આપી આ સલાહ
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજીને ફગાવી કાઢતાં કહ્યું કે તમારા માટે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી સહિત વિભિન્ન કાયદાકીય ઉપાય ઉપલબ્ધ છે.
Feb 28,2023, 17:15 PM IST
Delhi Excise Policy case
દારૂ કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, 8 આરોપીઓ સામે જાહેર કર્યું લુકઆઉટ સર્ક્યુલર
Delhi Excise Policy case Update: સીબીઆઇએ દિલ્હી આબકારી નીતિ મામલે આઠ લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. આવો તમને જણાવી દઈએ કે, કયા આરોપીઓની સામે કેન્દ્રીય એજન્સીએ કાર્યવાહી કરી છે.
Aug 21,2022, 21:14 PM IST
excise policy case
દિલ્હીના દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયા આરોપી નંબર-1, CBI એ નોંધી FIR
CBI registered FIR: તપાસ એજન્સીએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા. આ મામલે સીબીઆઇએ FIR પણ નોંધી દીધી છે. સીબીઆઇએ આ મામલે 15 લોકોને આરોપી ગણાવ્યા છે.
Aug 19,2022, 19:51 PM IST
Trending news
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે