हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fake marksheet
Fake marksheet News
Anand
નકલી માર્કશીટ અને સર્ટિ જોઈએ છે? ગુજરાતના આ શહેરમાં ફરી ઝડપાયું મોટું કૌભાંડ
આણંદ શહેરમાં વેન્ડોર ચોકડી પાસે આવેલી શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં શીવ ઓવરસીઝમાં એસઓજી પોલીસે છાપો મારી અંકિતકુમાર ગોપાલભાઈ પટેલ રહે, નવી અરડી. તા. ઉમરેઠ બે મોબાઇલો તેમજ લેપટોપ સાથે મળી આવ્યો હતો.
Apr 6,2024, 19:02 PM IST
surat
સુરત બન્યું નકલી ડીગ્રી-માર્કશીટનું એપી સેન્ટર, વિદેશ જવા ક્રેઝી ગુજરાતીઓ આ ખાસ વાંચ
સુરતમાં વધુ એક માર્કશીટ કૌભાંડ સામે આવ્યું છે વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામકાજ માટે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડીગ્રી તેમ જ માર્કશીટો બનાવી લોકોને સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
Mar 29,2024, 22:30 PM IST
Kheda News
ખેડા પોલીસના હાથે લાગ્યું મોટું કૌભાંડ : રેડમાં નકલી માર્કશીટના આખા થપ્પા મળ્યા
Fake Marksheet : ખેડામાં SSC, HSC, BA, B.comની બનાવટી માર્કશીટનું રેકેટ ઝડપાયું... ઠાસરાના નેસ ગામના વ્યક્તિની કરાઈ ધરપકડ... અલગ અલગ 60થી વધુ માર્કશીટ કરાઈ કબજે...
Apr 21,2023, 18:47 PM IST
Fake marksheet
ડોક્ટર બનવું છે તો યુક્રેન જવાની શું જરૂર છે? અંકલેશ્વરમાં ઘરે બેઠા મળે છે ડિગ્રી
અંકલેશ્વરમાં માંગો તે છાપી આપે, બોગસ માર્કશીટ હોય કે પછી ચલણી નોટ, SOG એ ખુલ્લુ પાડ્યું સમગ્ર કૌભાંડ. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધો 10 થી લઈ કોલેજ, ITI સહિતની માર્કશીટ ₹25000 માં બનાવી અપાતી હતી. ભરૂચ એસ. ઓ.જી.પોલીસે 2 કોમ્પ્યુટર, 2 પ્રિન્ટર, સ્કેનર સહિત 239 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરેલી બનાવતી માર્કશીટ અને 43 ઓરીજનલ માર્કશીટ સાથે બે ભેજાબાજોની ધરપકડ કરી છે. અંકલેશ્વરના ઓમકાર 2 કોમ્પ્લેક્ષ અને અંદાડામાંથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બોગસ માર્કશીટ અને ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાના કૌભાંડ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
Mar 4,2022, 22:11 PM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ