हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
female PSI
Female psi News
name of Husband
કલોલ ફાયરિંગ કેસમાં મહિલા PSI ના પતિનું નામ આવતા ચકચાર, હાલ રેકોર્ડિંગ વાયરલ
કલોલનાં દંપતીને અમેરિકા મોકલી આપવા દિલ્હી સુધી ફ્લાઇટમાં લઈ જનાર એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટની હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે. જેની પૂછપરછ દરમિયાન અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ શખ્સોને કલોલ મોકલ્યા હતા. જેમાંથી રેયાન નામના શખ્સે 10 લાખની માંગણી કરીને ફાયરિંગ કર્યું હતું.
Feb 8,2022, 21:30 PM IST
Rajkot
મહિલાએ કહ્યું ક્લાસ-2 છું થાય તે કરી લો, ગુનો કર્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓનાં કારણે
રાજકોટમાં મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા PSI ને ગળાના ભાગે નખ વાગતા પહોંચી સામાન્ય ઇજા પહોંચી હતી. મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન PSI કાર અટકાવતા થઇ બોલાચાલી થઇ હતી. પોલીસે કાર રોકવા કહેતા કારચાલક યુવતી નાસી જતા પોલીસે પીછો કરી કાર અટકાવી હતી.
Jan 22,2021, 22:51 PM IST
Shreya Hospital
શ્રેય હોસ્પિટલ આગ મામલે મહિલા PSI એ કોરોના પેશન્ટને જીવના જોખમે બચાવ્યા
નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમા 8 લોકોના મોત નીપજી ચુક્યા છે, ત્યારે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ દ્વારા હોસ્પિટલના સ્ટાફ મેમ્બરના નિવેદન લેવાની કામગીરીનો દોર શરુ કરી દીધો છે. મહત્વની બાબત એ છે કે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમા ફાયર સેફ્ટી હતી. પરંતુ NOC ન હોવાનો લેખીત રિપોર્ટ આપ્યો છે. જોકે પોલીસે ગુનો નોંધવા માટે FSL રિપોર્ટ ની રાહ જોઈ રહ્યા છે.
Aug 8,2020, 0:20 AM IST
Trending news
elections 2024
તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
Job
નાબાર્ડ ઑફિસ એટેન્ડન્ટની ભરતી, 10 પાસને મળશે નોકરી મેળવવાની તક
surat news
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
health
Liver Disease: લિવર ખરાબ હોવાની જાણકારી આપે છે આ 5 લક્ષણો, ન કરો તેને નજરઅંદાજ
lifestyle
હાર્ટ એટેકનો ડર થઈ જશે કોસો દૂર, ડોક્ટરએ જણાવ્યા આ 5 'લાઈફસેવિંગ સૂપરફૂડ્સ'
Surya Mangal Gochar
2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે
JK Assembly Election 2024
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડી દીધી
7th Pay Commission
1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
entertainment
1993ની બ્લોકબસ્ટર! જેણે એ જમાનામાં મચાવેલી ધૂમ, અભિનેત્રી હવે બિગ બોસમાં દેખાશે