हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gang of thugs
Gang of thugs News
surat
SURAT ના એવા ભેજાબાજ કે બેંકો પણ ઘુમરીએ ચડી, કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યોં
આર્થિક ગુનાખોરી છેલ્લા કેટલાક સમયમાં ખૂબ વધી ગઈ છે, ત્યારે શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ ધ તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી રૂપિયા 16,16,03,000ની લોન મેળવી છેતરપિંડી કરનાર 22 પૈકી 9 આરોપીઓને પકડી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનાને ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં લોનધારકો, વેચઅર, બેંક મેનેજરનો સમાવેશ થાય છે.
Dec 4,2021, 22:42 PM IST
surat police
જો તમે GOOGLE PAY વાપરતા હો તો સાવધાન, ઠગ ટોળકી આ પ્રકારે કરી શકે છે ઠગાઇ
હાલના DIGITAL યુગમાં છેવાડાના લોકો પણ ડિજિટલ થઈ રહ્યાં છે ત્યારે ભેજાબાજો પણ જાણે બે કદમ આગળ વધી ગયા છે. સુરતની કાપોદ્રા પોલીસે આવા જ એક ચોરને ઝડપી પાડ્યો છે જે કરતો હતો ડિજિટલ ચોરી. એક નહીં પણ અલગ અલગ ચાર વેપારીઓ સાથે આ ભેજાબાજે ટોબેકો એટલે કે તમાકુનો માલ ખરીદી બાદમાં ઓનલાઈન પેમન્ટ કર્યું હોવાનું કહી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ઠગ બીજા મોબાઈલ નંબરથી મેસેજ કરી વેપારી કે દુકાનદારને મેસેજ કરીને કહેતો હતો પેમેન્ટ થઈ ગયુ છે અને બાદમાં થઈ છતો ગાયબ.
Nov 7,2020, 22:56 PM IST
gang of thugs
ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરતી ગેંગના 6 આરોપીની પોલીસે ધરપકડ કરી
ગ્રાહક સુરક્ષાના નામે હોટલ વેપારી પાસેથી તોડ કરતા 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 3 મહિલા સહિત 6 આરોપી વડોદરાથી અમદાવાદ આવી હોટલ માલિકો પાસે લાયસન્સ ચેક કરવાના બહાને. રૂપિયા પડાવતા અને ગ્રાહક સુરક્ષાના સભ્ય બન્યા બાદ કોર્પોરેશન કે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે વેપારીને શંકા જતા તમામ આરોપીને સ્થાનિક લોકોની મદદથી ઝડપી પોલીસ હવાલે કરવામા આવ્યા છે. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jul 12,2020, 17:54 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં