हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GLS University
Gls university News
Ahmedabad
રિટેલ મેનેજમેન્ટ કોર્સ માટે પહેલીવાર કંપની અને યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ
અમદાવાદ જીએલએસ યુનિવર્સિટી (GLS University) ખાતે BBA (Retail Management) કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. મારૂતિ (Maruti) અને GLS યુનિવર્સિટી વચ્ચે કોર્ષ શરૂ કરવા જોડાણ કરવામાં આવ્યું છે
Jul 3,2021, 14:05 PM IST
Unique protests
અમદાવાદ: GLS યુનિવર્સિટીએ ફી મુદ્દે દબાણ કરતા, NSUIએ ભીખ માંગી પૈસા પુરા પાડ્યા
કોરોનાની મહામારીના કારણે લોકોની આર્થિક સ્થિતી કથળી ચુકી છે. તેવામાં લોકડાઉન ખુલવા છતા પણ ધંધા રોજગારનાં નામે કોઇ મોટી કમાણી થતી નથી. આ ઉપરાંત હાલ તમામ શાળા કોલેજો બંધ રાખવા માટેનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવેલો છે. જો કે શાળાઓ અને કોલેજોની ભુખ ભાંગતી જ નથી. કરોડો રૂપિયાની ફી વસુલતી શાળા અને કોલેજોએ એક પણ દિવસ ભણાવ્યું નહી હોવા છતા વિદ્યાર્થીઓ પર ફી ચુકવવા માટે દબાણ કરી રહ્યા છે.
Jul 9,2020, 16:09 PM IST
અમદાવાદ
અમદાવાદ: GLS યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો
અમદાવાદની જીએલએસ યુનિવર્સીટીમાં બનાવટી માર્કશીટના આધારે પ્રવેશ અપાતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે હોબાળો કર્યો એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓનો દાવો છે કે અહી અન્ય રાજ્યના વિદ્યાર્થીએ એ નકલી માર્કશીટ ના આધારે B com માં એડમિશન લીધું છે માત્ર એક નહી પણ આવા 10 પ્રવશે થયાનો આક્ષેપ તેમણે કર્યો.
Feb 5,2020, 14:50 PM IST
Trending news
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન
astrology
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જાણો અંકીય રાશિફળ
crime news
વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
world
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ