हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
165/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat chutani parinam 2022
Gujarat chutani parinam 2022 News
Gujarat Election 2022
ધરમપુરમાં ભાજપે ફરી ભગવો લહેરાવ્યો, ભરત પટેલ 1 લાખ મતે જીત્યા
Gujarat Assembly Election 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય છે. ધરમપુર બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે રહેલું હોવાથી તમામ પક્ષો આદિવાસી સંબંધિત પ્રશ્નો પર ધ્યાન આપી વોટબેંક વધારવામાં લાગી ચૂક્યા છે.
Dec 8,2022, 14:13 PM IST
Gujarat Election 2022
Dholka Gujarat Chutani Result 2022: ધોળકામાં ભાજપ ઉમેદવાર કિરીટસિંહ ડાભીની જીત
Dholka Gujarat Chunav Result 2022: 2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા.
Dec 8,2022, 16:07 PM IST
Gujarat Election 2022
જમાલપુર-ખાડિયામાં ફરી આવ્યો પંજો, કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની ભવ્ય જીત
Jamalpur Khadiya Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર સૌ કોઈની નજર છે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના પરિણામો ખૂબ જ અગત્યના છે. એટલે જ આ ચૂંટણી હાઈપ્રોફાઈલ બની છે. એમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચૂંટણીને રસપ્રદ બનાવ્યો છે. ગુજરાતની જનતા એક જ પક્ષને વફાદાર રહેશે કે પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળશે તે સૌ કોઈ જાણવા માંગે છે.
Dec 8,2022, 11:29 AM IST
Gujarat Election 2022
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરની 43 હજારથી વધુ વોટથી જીત
Gandhinagar South Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ડો. હિમાંશુ પટેલને 43 હજારથી વધુ મતોની માત આપી હતી.
Dec 8,2022, 19:22 PM IST
Gujarat Election 2022
કોણ જીતશે અને કોણ થશે ઘરભેગું? 'ભઈ' જીતશે કે હારશે? જાણો શું કહે છે સટ્ટાબજાર
Gujarat Election Result 2022: ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાનો દાવો કરી રહ્યાં છે. જાણો કઈ બેઠક પર ભાજપની જીત છે મુશ્કેલ
Dec 8,2022, 11:32 AM IST
Trending news
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ