हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Titans vs Sunrisers Hyderabad
Gujarat titans vs sunrisers hyderabad News
IPL 2024
IPL 2024: તૂફાન મચાવવાના ફિરાકમાં સનરાઇઝર્સ, અમદાવાદમાં ગિલની ટીમ પણ કાળ બનવા તૈયાર
GT vs SRH, IPL 2024: ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે IPL 2024 નો મુકાબલા થોડીવારમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ગત મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ 277 રન બનાવીને આઇપીએલનો સૌથી મોટો રેકોર્ડ બનાવી દીધો અને સીઝનની પ્રથમ જીત પ્રાપ્ત કરી. ગુજરાત ટાઇટન્સે ઘરેલૂ મેદાન પર મુંબઇ ઇન્ડીયન્સ પર જીતની શરૂઆત કરી, પરંતુ ગત મેચમાં ચેન્નઇમાં તેને હારનો સામનો કરવો પડ્યો.
Mar 31,2024, 15:14 PM IST
IPL
અમદાવાદમાં આજે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા
IPL 2023: આજે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જીતીને હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં પ્રવેશવા માંગશે.
May 15,2023, 11:39 AM IST
GT vs SRH
ઉમરાન મલિકના શાનદાર સ્પેલ પર ભારે પડ્યા તેવતિયા-રાશિદ, ગુજરાતનો 5 વિકેટે વિજય
અંતિમ ઓવરોમાં રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની દમદાર બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે સનરાઇઝર્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
Apr 27,2022, 23:42 PM IST
mumbai
GT vs SRH: ગુજરાત માટે ડેબ્યૂ કરશે અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક ઓપનર!
ભલે ગુજરાતની ટીમ આઈપીએલ 2022માં સતત જીતી રહી છે, પરંતુ ઓપનિંગ આ ટીમ માટે હજુ પણ ચિંતાનો વિષય છે. શરૂઆતી મેચમાં શુભમન ગિલની સાથે ઓસ્ટ્રેલિયાનો મેથ્યૂ વેડ ઈનિંગની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ તે સતત ફ્લોપ રહેતા રિદ્ધિમાન સાહાને મોકો આપવામાં આવ્યો. જોકે, સાહા પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી.
Apr 27,2022, 18:04 PM IST
IPL
આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ખરાખરીનો જંગ
Gujarat Titans vs Sunrisers Hyderabad: જો અત્યાર સુધીના રેકોર્ડ પર નજર નાંખીએ તો ગુજરાતના ફાસ્ટ બોલર શમી, વિલિયમસન માટે ખતરનાક સાબિત થયો છે. શમીએ અત્યાર સુધી 10 ટી20 ઈનિંગમાં 4 વખત વિલિયમસનને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે આ દરમિયાન 47 બોલમાં 66 રન આપ્યા છે.
Apr 27,2022, 11:11 AM IST
Trending news
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો
surat
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો
HDFC bank
શનિવારે થોડા કલાકો માટે બંધ રહેશે UPI સર્વિસ, આ બેંકમાં ખાતુ હોય તો પડશે તકલીફ