हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Vaccination
Gujarat vaccination News
breaking news
ઋષિકેશ પટેલનું નિવેદન, 'બાળકો માટેની વૅક્સિન સુરક્ષિત, કોઈ સાઈડ ઈફેક્ટ નથી'
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે 70 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે.
Jan 3,2022, 12:06 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 19 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 19 કેસ આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરપ કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 98.75 ટકા થવાના સતત વધારો તઇ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,51,121 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 9,2021, 19:31 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 22 નવા કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. બીજી તરપ 25 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,14,595 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. રાજ્યમાં આજે 3,49,099 દર્દીઓને કોરોના રસી આપવામાં આવી હતી.
Aug 2,2021, 20:04 PM IST
Vaccination
આવતીકાલથી ગુજરાતમાં વેક્સીનેશનની શરૂઆત, સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લાને મળશે પહેલો લાભ
Apr 30,2021, 15:31 PM IST
Gujarat Vaccination
પ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ
Jan 16,2021, 20:56 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ