हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
191/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarati weather expert
Gujarati weather expert News
Paresh Goswami
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...
Gujarat Weather: આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે. જોકે ગરમી તેના રેકોર્ડ તોડે તે પહેલા જ એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે નવુ રૂપ બતાવ્યું છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે ગરમી આકરી રહેવાની છે.
Apr 22,2024, 12:52 PM IST
gujarat
શું ગુજરાતમાં ફરી ચક્રવાતની સંભાવનાઓ છે? ક્યાં શુ થશે તેની તારીખો સાથેની ભયાનક આગાહી
Gujarat Weather 2024: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ અને મે માસમાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચક્રવાત પણ સર્જાઈ શકે છે. આ સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમા થનારા ફેરફારોની પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Mar 11,2024, 13:59 PM IST
Paresh Goswami
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને લોકોને ચેતવ્યા
Gujarat Weather Forecast: ગુજરાતના હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ. હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. જો કે જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે.
Jan 31,2024, 16:59 PM IST
Gujarat weather rain forecast
કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યો છે ગુજરાતમાં ડરામણો માહોલ! આ જિલ્લાઓમાં ફરી મોટી ઘાત
Gujarat Weather Forecast: ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાય તેવી આગાહી આવી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે.
Dec 20,2023, 19:41 PM IST
Trending news
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!
Chanakya Niti
Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા