हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hair fall problem
Hair fall problem News
hair fall
ખરતા વાળ અટકાવે છે લીમડાના પાન, આ 5 રીતે હેરકેર રૂટિનમાં કરો સામેલ
આજની આધુનિક જીવનશૈલીમાં વાળ ખરવાની સમસ્યા દરેકને અસર કરી શકે છે. આ વાળના મૂળમાં રહેલા ફાઇબરના એક પ્રકારને કારણે છે, જે નવા વાળના વિકાસને અટકાવે છે, જેનાથી તેમની વૃદ્ધિની પ્રક્રિયાને અસર થાય છે. તેનાથી વાળ ખરતા વધે છે જેથી નવા વાળ પેદા થઈ શકે. જ્યારે વાળનું માળખું બગડે ત્યારે વાળ ખરવાનું જોખમ વધી જાય છે. તદુપરાંત, આ સમસ્યા અન્ય કારણોમાં જોડાઈ શકે છે જેમ કે તણાવ, અસ્વસ્થ આહાર, માંદગી, એલર્જી અને વાળ સંબંધિત અન્ય સામાન્ય સમસ્યાઓ, વાળ ખરવાની સમસ્યામાં વધારો કરે છે. લીમડો તમને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે તમે તમારા વાળની સંભાળની દિનચર્યામાં લીમડો કેવી રીતે સામેલ કરી શકો છો.
Aug 21,2023, 23:38 PM IST
Hair Growth Tips
શું નખ ઘસવાથી લાંબા થાય છે વાળ કે પછી થાય છે નુકસાન? જાણો શું છે તેની પાછળ સાયન્સ
Effects of Nail Rubbing: શું હાથના નખ ખસવાથી માથાના વાળ ઝડપથી વધવા લાગે છે? શું આ દાવામાં ખરેખર કોઇ સચ્ચાઇ છે? આજે અમે આ સવાલનો સચોટ જવાબ તમને જણાવીએ.
Aug 13,2023, 10:48 AM IST
hair care
દાદીમાના આ નુસખાથી 7 દિવસમાં અટકી જશે ખરતા વાળ, કોઇ આડઅસર પણ નહી થાય
Hair Care Tips: આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.
Jul 21,2023, 22:36 PM IST
lifestyle
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા
Hair Care Tips: વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે.. વાળના કારણે અનેક લોકોની પોતાની ઓળખ સમાન પણ હોય છે... ત્યારે હાલમાં વાળના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે... ત્યારે હાલમાં વાળ ખરવાની સમસ્યા સૌથી વધુ વિકટ બની રહી છે.. ત્યારે આ ખરતા વાળ માટે શું કરવું જોઈએ.....
Feb 23,2023, 7:27 AM IST
hair fall problem
Hair fall: વાળ ખરવાથી તમને સતાવી રહ્યો છે ટાલ પડવાનો ડર? અપનાવો આ સુપર ટિપ્સ
How To Overcome Hair Fall: હાલના સમયમાં વાળ તૂટવા, નબળા પડવા અને ટાલ પડવી એ સામાન્ય સમસ્યા છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને બિનજરૂરી ખોરાકના કારણે વાળ ખરવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા લોકો 20-25 વર્ષની ઉંમરમાં ટાલ પડી જતા હોય છે, જેના કારણે તેમને શરમ અને ઓછા આત્મવિશ્વાસનો સામનો કરવો પડે છે. આજે અમે એવા 5 ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે તમારું ટેન્શન દૂર કરશે.
Feb 20,2023, 8:55 AM IST
Hair Growth Tips
શું હાથના નખ ઘસવાથી વધી જાય છે વાળનો ગ્રોથ? આ રહ્યો સાચો જવાબ
Effects of Nail Rubbing: શું હાથના નખ ઘસવાથી માથાના વાળ ઝડપથી વધવા લાગે છે? શું આ દાવામાં ખરેખર કોઇ સચ્ચાઇ છે? આજે અમે આ સવાલનો સચોટ જવાબ તમને જણાવીએ.
Nov 23,2022, 18:00 PM IST
Trending news
mehsana
નેતાઓની નગરીમાં લેકની દુર્દશા, બ્યુટિફિકેશન બાદ બિસ્માર તળાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી
CBSE Exam Date
CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા
morbi
માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરી મોરબીના ખેડૂતે કર્યો કમાલ, લાખોની કમાણી
Ambaji Temple
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાં જ ગાદી માટે શરૂ થયો વિવાદ, ત્રણ જૂથ મેદાને
Eggs
હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
chintan shibir gujarat
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર
Maharashtra Exit Poll
મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ