हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Harshad Ribadia
Harshad ribadia News
Junagadh
Junagadh: વિસાવદરના શહેર પ્રમુખ સહિત આપના 35થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં આ વખતે જોરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો છે. તેના શહેર પ્રમુખ સહિત 35 જેટલા હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.
Oct 23,2022, 18:33 PM IST
bjp
હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો ઘટસ્ફોટ, 'તેઓ 40 કરોડની ઓફરની વાત કરતા...'
Harshad Ribadia:કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઇવેન્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ધારાસભ્યો તોડવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપ કોન્ફિડન્ટ નથી એટલે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે.
Oct 5,2022, 18:18 PM IST
bjp
હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો ઘટસ્ફોટ, 'તેઓ 40 કરોડની ઓફરની વાત કરતા...'
Harshad Ribadia:કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઇવેન્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ધારાસભ્યો તોડવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપ કોન્ફિડન્ટ નથી એટલે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે.
Oct 5,2022, 18:14 PM IST
Gujarat election
હર્ષદ રિબડીયા કાલે કરશે કેસરિયા, સુખરામ રાઠવાએ કહ્યું; 'કોઈના જવાથી કંઈ અટકતું નથી'
ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસમાં ફરીથી ધારાસભ્યો તૂટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે (ગુરુવાર) ભાજપમાં જોડાશે. આવતી કાલે હર્ષદ રીબડિયા કમલમ ખાતે કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે. તમને જણાવી દઈએ કે મંગળવારે હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
Oct 5,2022, 15:45 PM IST
Harshad Ribadia
ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામુ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારી કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવ્યા છે.
Oct 4,2022, 20:46 PM IST
gujarat
એહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી સમયે મને 40 કરોડની ઓફર હતી: હર્ષદ રીબડીયા
કૉંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જૂનાગઢમાં મળેલી એક બેઠકમાં હુંકાર કરીને ભાજપને મૂંહતોડ જવાબ આપ્યો છે. તેમણે હુંકાર કરતા જણાવ્યું છે કે, મારી ભાજપમાં જોડાવાની વાત અફવાહ માત્ર છે.
Jun 29,2022, 12:47 PM IST
panther
દીપડાની દહેશતઃ માનવભક્ષી દીપડાને પકડવા માટે સરકારે બનાવ્યો એક્શન પ્લાન
સરકારના એક્શન પ્લાન(Government Action Plan) મુજબ, માનવભક્ષી દિપડાને(Panther) પકડી લેવા માટે અમરેલી (Amreli), જુનાગઢ(Junagadh) અને ગાંધીનગર(Gandhinagar) વનવિભાગના(Forest Department) કર્મચારીઓ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવશે. માનવભક્ષી દિપડાને પકડી લેવા માટે બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા(CCTV Camera) સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
Dec 7,2019, 18:23 PM IST
Trending news
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો
Grant in Aid Hospital
ગુજરાત સરકારની ડોક્ટરોને સૌથી મોટી ભેટ, વેતનમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધશે!
બોટાદ
બોટાદમા ટ્રેન ઉથલાવવાના પ્રયાસમા નવો વળાંક; આરોપીઓનો ચોંકાવનારો ખુલાસો, જાણો ષડયંત્ર
business ideas
કોઈ લાખોપતિ કો કોઈ બની રહ્યું છે કરોડપતિ, ખુબ ઓછા લોકોને ખબર છે આ બિઝનેસ
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો
sports
કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો
yogi model
ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી! યૂપીની જેમ અહીં પણ હોટેલ માલિકનું નામ લખવામાં આવે
Health Care
વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ